હમદર્દ..... તારા પ્રેમ થકી... - 23.નજર

by Farm Matrubharti Verified in Gujarati Love Stories

પ્રિવિલ હોસ્પિટલ યું એસ.....Monday... midnight time 2.30 a.m સ્વરા અત્યારે નાઈટ ડ્યુટી ઉપર હતી. તેની મિટિંગ થોડી વાર પેહલા જ પૂરી થઈ હતી . ડોક્ટર ઝોન સાથેની લાંબી ચર્ચા પછી પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ હદય મળી આવતું ન ...Read More