A cup of tea by Sanjay Joshi in Gujarati Motivational Stories PDF

એક ચા કપ

by Sanjay Joshi in Gujarati Motivational Stories

એેકવાર પ્રસંગોપાત્ત *ગોંડલ* જવાનું થયું. માર્કેટિંગ યાર્ડમાં મારે ધંધાનુ થોડું કામ હતુ. *આખા ગુજરાતમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ (APMC) વેપારની દ્રષ્ટીએ "સૌથી મોટું" કેન્દ્ર ગણાય છે. ઘઉં, કપાસ, મગફળી, મરચાં, બાજરો મગ ચણા વગેરે બધી જાતના કઠોળ તેમજ ડુંગળી, કેસર ...Read More