સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7

by Dr.Chandni Agravat Matrubharti Verified in Gujarati Classic Stories

સાકરમાનું જીવન●●●●●○○○○●●●●●●○○○○○●●●●●○○○○○●●●નાનજી,બઘીઆઈ અને ગોદાવરી મોટા ગામતરે ઉપડીગયાં, વજી અને અશ્ર્વિનીબહેન પોતપોતાનીદિશામાં .સાકરને જિંદગીનાં ઘાવ એટલી એકલી કરતાંરહ્યાં કે એને કાયમજીવતા રહેવા માટે એક બહાનાંનીએક કારણની એક ધક્કાની જરૂર પડતી. થોડા દિવસ એણે ખડકીમાંથી પગ બહાર મુકવાનોબંધ કરી દીધો. દેવકી,ગંગા ...Read More