Patanni Prabhuta - 18 by Kanaiyalal Munshi in Gujarati Fiction Stories PDF

પાટણની પ્રભુતા - ભાગ 18

by Kanaiyalal Munshi Matrubharti Verified in Gujarati Fiction Stories

૧૮. મો૨૨પાળ પ્રસન્નને આંખ ઉઘાડતાં ઘણી મુશ્કેલી નડી. તેના માથામાં કાંઈ વેદના થતી હોય તેમ લાગ્યું; તેમ જ તે ઝૂલતી પથારીમાં સૂતી હોય, તેવો ભારા થયો. તેણે આંખો ઉઘાડી, બધું અંધારું દેખાયું; ધીમે ધીમે તેને લાગ્યું કે એક બંધ ...Read More