જિંદગી એક કવિતા Dr.Chandni Agravat દ્વારા Poems માં ગુજરાતી પીડીએફ

Life is a poem book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life is a poem is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

જિંદગી એક કવિતા

by Dr.Chandni Agravat Matrubharti Verified in Gujarati Poems

જિંદગી******□□□□□******□□□□□******□□□□□****જિંદગીકેવી અટપટી કહાની છે જિંદગી? ક્યારેક ભુલતા ભુલાતા જીવાતી જાય,તો ક્યારેક જીવતાં જીવતાં ભુલાતી જાય ...જિંદગીક્યારેક વણઉકેલ કોયડાં જેવી,તો ક્યારેક બાળમન જેવી સરળ બની જાય ..જિંદગીક્યારેક ઝાંઝવા બની ટટળાવતી,તો ક્યારેક ફોરાં બની ભીંજવી જાય...જિંદગીક્યારેક હાસ્યની છોળો વચ્ચે મુંઝાતી,તો ક્યારેક ...Read More