Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) Patel Swapneel દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Motivational Stories Books Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) book and story is written by Patel Swapneel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) by Patel Swapneel in Gujarati Motivational Stories (63) 1.5k 4k FIRST ARTICLE : આજે માનવસમાજે પૈસા પાછળ દોટ મુકી છે. તમે કોઈ પણ કોલેજ મા જાઓ,કોઈ પણ કોર્પોરેટ સેકટરમા,ખાનગી સેકટર,સરકારી સંસ્થાઓમા જાઓ,અને પુછશો કે,”તમે જે આ કામ કરી રહ્યા છો,તેનાથી ખુશ છો તો મોટેભાગના નો જવાબ હશે “ના”. ...Read Moreબધા લાઈફ ને જીવતા નથી પણ પસાર કરતાં હોય છે.તે બધાને પૈસા તો મળી જતા હોય છે,પણ તેઓ એકામ થી ખુશ હોતા નથી.આમાના એક પણ પોતાની ખુશીનુ,પોતાના શોખનુ કામ કરશે તો સમાજ તે બિચારાના પગ ખેંચવા તૈયાર જ હોય છે,તે બિચારો પોતાના સપનાઓને અને પોતાની ખુશીને પુરી કરી શકતો નથી.આ લેખ તમને એવી પ્રેરણા આપશે જેથી તમે સમાજથી નીડર થઈ તમારી હોબી ને જીવી શકો. પોતાનું ગમતુ કામ કરવામાં,તમારા સપનાઓને પુરા કરવામાં,તમારા હોબીનુ કામ કરવામાં અને તમારા કરિયર અથવા લાઈફ પાર્ટનરની પસંદગીમાં તમારે કોઈની પરવાહ કરવી ના જોઈએ એ તથ્યને આવરી લેતો લેખ,હા મિત્રો હવેથી બહુ થયુ ,મરી-મરીને જીવવાનુ,હવે થી લાઈફની એક એક પળને માળતા માળતા કેમ જીવવુ એ વિષયને સમજાવતો લેખ “મરી મરીને નહી,હસી હસીને જીંદગી જીવો” આશા રાખુ તમારા માટે ઉપયોગી નિવડશે. Read Less Read Full Story Download on Mobile Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything