આ પ્રકરણમાં, નાયક નિકીનું ઉશ્કેરણારૂપ વર્તન અને તેના પરિણામે એને થયેલા અચંબાને વ્યક્ત કરે છે. નાયક તે વાતને સમજતો નથી કે નિકી કેમ અચાનક તેના પર ગુસ્સા થઈ ગઈ અને તે સાથે સંવાદ ન કરવાનું પસંદ કર્યું. પરંતુ, તેના મિત્ર અમય એ તેની સ્થિતિને સમજાવતો છે અને સલાહ આપે છે કે નિકીને એક ડ્રીંક માટે બહાર લઈ જાવ, જેથી બંનેના સંબંધમાં નવી તાજગી આવી શકે. નિકી તેમ છતાં શરત મૂકે છે કે ડ્રીંક માટે 'વૂ-ડૂ' જવું પડશે, જે નાયક માટે એક મુશ્કેલ સ્થલ છે કારણ કે તે તેના ભૂતકાળના કાળકૃત્યોનું સ્થળ છે. નાયક 'વૂ-ડૂ' વિશે વિચારે છે અને તે પબનું વાતાવરણ, જ્યાં અશ્લીલતા અને અનુકૂળતાની કમી છે, તેનું વર્ણન કરે છે. આ પ્રકરણમાં નાયકના આંતરિક સંઘર્ષ, સંબંધની તાણ અને 'વૂ-ડૂ' પબની અસ્વસ્થતા દર્શાવવામાં આવે છે, જે તેમના સંબંધની નવી તાજગી માટે એક પડકાર બની શકે છે. I AM SORRY PART - 11 by Ashwin Majithia in Gujarati Love Stories 92 1.9k Downloads 6k Views Writen by Ashwin Majithia Category Love Stories Read Full Story Download on Mobile Description મિત્ર અમયની સલાહથી નિખીલે તેની રિસાયેલી પ્રિયતમા નિકીને મેસેજ કરી, એક-એક ડ્રીંક લેવા માટે કોઈક બારમાં જવા માટે તેને ઇન્વાઇટ કરી, કે જેથી તે બંને વચ્ચેનાં સંબંધો ફરી પાછા નોર્મલ થવા શરુ થાય. અને નિકી તૈયાર તો થઇ, પણ એક શરતે. તેણે સામે એવીક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું જ હોય... વૂ-ડૂમાં જ જવું. . તેની શરત વાંચીને નિખિલ હેબતાઈ ગયો. વૂ-ડૂમાં.. નિકી સાથે.. હાઉ ઈસ ઈટ પોસીબલ દુનિયાભરનાં તેનાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!, તેની દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..! નિખિલ જાણતો હતો કે આ વૂ-ડૂ નામનાં બારમાં પોતાની મહેબુબાને લઇ જવી એટલે તેનાં મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો. . . યાર. ચલ હવે એ બતાવ કે નિકીની સાથે તેં ક્મ્યુનીકેટ કર્યું .. ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં.. -અમયે નિખિલને પૂછ્યું. . અરે.. પૂછ નહીં.. હું તો ગજબનો ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે. . વોટ... વૂ-ડૂમાં -અમય ચોંકી જ ગયો- તેનું મગજ ઠેકાણે છે ને.. . ઠેકાણે એટલે... અરે, કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવી રીતે ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..! -નિખીલે પોતાનાં મનની ભડાશ બહાર કાઢી. . દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો.. . . જેમ જેમ નિખિલ વાતનો ઉકેલ લાવવાનાં પ્રયત્ન કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અંદર અટવાતો ગયો. તે જાણતો હતો કે નિકીને વૂ-ડૂમાં લઇ જવાની જો પોતે ના પાડશે તો નિકીની શંકા કંઇક વધુ જ મજબૂત બનશે, અને જો લઇ જશે તો ત્યાં નિકી એવી ઘણી યુવતીઓને મળશે કે જેની સાથે પોતે અનેકવાર સુઈ ચુક્યો છે. . તો શું કરશે હવે નિખીલ જાણવા માટે વાંચો... Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના by Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 by yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 by Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 by RUTVI SHIROYA અતૂટ બંધન - 1 by Thobhani pooja આઈ લાઇનર - 2 by vinay mistry અનુભવ - પાર્ટ 1 by Aloka Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories