કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ)

by Kandarp Patel Matrubharti Verified in Gujarati Classic Stories

‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે. ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક આ સાત ...Read More