Anthin Yatra - 14 by પ્રદીપકુમાર રાઓલ in Gujarati Novel Episodes PDF

અંતહીન યાત્રા - પ્રકરણ 14

by પ્રદીપકુમાર રાઓલ Matrubharti Verified in Gujarati Novel Episodes

અંતહીન યાત્રા - પ્રકરણ 14 સમગ્ર દેશમાં વ્યવસ્થાતંત્ર ખોરવાઈ જવાની તૈયારી હતી - બાર્ટર સિસ્ટમ ચાલુ થઇ ચુકી હતી - ઉષ્ણતામાન ૪૮ ડિગ્રી એ પહોંચ્યો - સંગ્રહખોરી શરુ થઇ અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ. વાંચો, અંતહીન યાત્રા.