અંતહીન યાત્રા - Novels
by પ્રદીપકુમાર રાઓલ
in
Gujarati Fiction Stories
અંતહીન યાત્રા - પ્રકરણ 1
ઇતિહાસની અંતહીન યાત્રાની સફરમાં તમારી ટિકિટ જલ્દીથી બુક કરાવી લો.
ગેલેક્સીઓની પેલે પાર, મૂળ સંસ્કૃતિને શોધવા...
એક ગોવાની લોકપ્રિય અને અનાથ ગાયક કુક્કુ - થોમસ હાર્ડી નામનો હિરો મટિરિયલ વ્યક્તિ - કુક્કુ અને થોમસ હાર્ડી વચ્ચે ...Read Moreપ્રેમનો સંબંધ.
અચાનક, એક દિવસે થોમસ પોતાની હકીકત રજૂ કરે છે. ખરેખર શું છે, સચ્ચાઈ
વાંચો અંતહીન યાત્રા, ઇતિહાસની એરણે.
અંતહીન યાત્રા - પ્રકરણ 1
ઇતિહાસની અંતહીન યાત્રાની સફરમાં તમારી ટિકિટ જલ્દીથી બુક કરાવી લો.
ગેલેક્સીઓની પેલે પાર, મૂળ સંસ્કૃતિને શોધવા...
એક ગોવાની લોકપ્રિય અને અનાથ ગાયક કુક્કુ - થોમસ હાર્ડી નામનો હિરો મટિરિયલ વ્યક્તિ - કુક્કુ અને થોમસ હાર્ડી વચ્ચે ...Read Moreપ્રેમનો સંબંધ.
અચાનક, એક દિવસે થોમસ પોતાની હકીકત રજૂ કરે છે. ખરેખર શું છે, સચ્ચાઈ
વાંચો અંતહીન યાત્રા, ઇતિહાસની એરણે.
અંતહીન યાત્રા - પ્રકરણ 2
અફઘાનિસ્તાનમાં છુપાઈને બેઠેલ નુબી અન્સારી - ઇઝરાયેલના મોસાદ નો ડર - હરકત-ઉલ-ઇસ્લામી નામનું આતંકવાદી સંગઠન - ઝેબક નામના ગામને નુબી અન્સારીએ બનાવેલ પોતાનું થાણું - અમેરિકાને ગમે તે રીતે નેસ્તનાબુદ ...Read Moreમનશાઓ.
અમેરિકાને નાબુદ કરવા માટે કઈ સંસ્થા ઉડાવવાનો નિર્ણય લેવાનામાં આવશો..
થોમસની ભૂમિકા શું હતી.. તે વિષે વાંચો આ અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 3
વ્હાઈટ હાઉસની સવાર - બર્થ ડે પાર્ટીનું આયોજન અને તેના સેલિબ્રેશનની ચર્ચા - આમંત્રણ અને પ્રેસિડેન્ટના ફોન કૉલ્સ...
કેથરીન ક્યાં છે
આ પ્રશ્નનો ઉત્તર વાંચો આ અંતહીન યાત્રામાં...
અંતહીન યાત્રા - પ્રકરણ 4
બર્થ ડે પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત - કેથરીનનું આગમન - નાસા વિષે કેટલીક ચર્ચા.
વાંચો વિજ્ઞાનની સફર અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 5
ખરેખર સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો - તેનો તફાવત અને માહિતી પરથી કળી ન શકાય તેવી ઘટનાનો ભેદ સમજવાનો પ્રયાસ.
વાંચો આ અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 6
સવા બે કલાક મોડા થયેલા સૂર્યાસ્ત અને પ્રેસિડેન્ટની ડોટરના બર્થ ડે સાથે જોડી દેતું મિડિયા અને તેના વાહિયાત સમાચારો - પૌરાણિક પુસ્તકો ઉઠ્લાઈ અને વૈજ્ઞાનિકો કામ પર લાગ્યા - પૃથ્વીની ધારીનું સંતુલન બગડવાની ચર્ચાઓ.
વાંચો ...Read Moreઅંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 7
અમેરિકન સ્ટેટ્સની ત્રણેય પાંખોને તૈનાત કરવામાં આવી - રૂટિન ચર્ચાઓ ચાલી અને અન્ય શહેરોના બોમ્બ ધડાકાઓનું વિશ્લેષણ થયું - ચીન જવાબદાર હોવાનું અનુમાન અને તેના આધારે ૧૯૬૨ના ભારત સાથેના યુદ્ધને યાદ કરવું.
વાંચો અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 8
ધડિયાળના કાંટા અને બારીની બહાર દેખાતા સૂર્ય વચ્ચે મેળ ન થવો.
પરેશાન પ્રેસિડેન્ટ નાસા ફોન લગાવે છે.
વાંચો અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 9
હોટેલ નાયગ્રાનો માલિક કિરણ પટેલ - તેની હોટેલમાં બેઠેલ કસ્ટમર્સ વચ્ચે ઘડિયાળના કાંટા અને સૂર્ય થયેલી વાતચીત.
અંતહીન યાત્રા - પ્રકરણ 10
ગુજરાતમાં કાઠિયાવાડમાં હજારેકની વસ્તી ધરાવતું એક ગામ - અહી પણ એ જ સમયનો પ્રશ્ન હતો - સાડા છ વાગ્યે કાંતો અટકી ગયો કે શું
વાંચો આ અંતહીન યાત્રામાં થયેલ ઘડિયાળ અને સૂર્ય વચ્ચેની રમત.
અંતહીન યાત્રા - પ્રકરણ 11
૧૩મી જૂને એવું શું થયું, જેણે દુનિયાને વિચારતી કરી મૂકી.
ન્યૂઝ ચેનલ પર ખબરોનો સિલસિલો ચાલુ થયો. વિજ્ઞાન વિષારદો ટી.વી. પર આવવા લાગ્યા.
વાંચો આ અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 12
ફિલાડેલ્ફીઆમાં પણ રાત્રિના દસ વાગ્યા સુધી સૂર્ય લાલચોળ બનીને તપતો હતો.
વિશ્વ તકલીફમાં છે, તેવું અમેરિકાના પ્રેસિડેન્ટના ગંભીર નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.
અંતહીન યાત્રા - પ્રકરણ 13
અમેરિકી રિસર્ચ સંસ્થાઓ પોતાની તમામ માહિતીને કામે લગાડી રહી હતી. આવા સમયે નુબી અન્સારી મોકાનો લાભ લેવા માંગતો હતો.
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 14
સમગ્ર દેશમાં વ્યવસ્થાતંત્ર ખોરવાઈ જવાની તૈયારી હતી - બાર્ટર સિસ્ટમ ચાલુ થઇ ચુકી હતી - ઉષ્ણતામાન ૪૮ ડિગ્રી એ પહોંચ્યો - સંગ્રહખોરી શરુ થઇ અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ.
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 15
પેન્ટાગોન ખાતે મિટિંગ બોલાવાઈ - આર્મી ડિફેન્સ અને અન્ય દેશોમાં રહેલ આર્મીને પાછી બોલાવવાનું નક્કી થયું - સૂર્ય સતત તપી રહ્યો હતો - શું થશે હવે વિશ્વનું..
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 16
ઈચ્છા ન હોવા છતાં કુકુ માટે થોમસ નુબીની સાથે મળીને કામ કરતો હતો - નુબીને થોમસ વિરોધી વાત કરતો ત્યારે તે સમજતો નહિ - થોમસનું કુકુને બચાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટને મળવું.
વાંચો આગળની અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 17
ઉન્નીકૃષ્ણન વૈજ્ઞાનિક છે - સુનામી વોર્નિગ સિસ્ટમ પાસે જઈને તોઆસ કરીને તેની ફાઈલ વડાપ્રધાનને આપે છે - માડાગાસ્કર એપિસેન્ટર હતું, જે ઇન્ડિયન ઓશન તરફ દિશા દર્શાવતું હતું.
વાચો, અંતહીન યાત્રા
અંતહીન યાત્રા - પ્રકરણ 18
સૂર્ય સતત તપતો હતો - મિસ્ટર બ્રાઉન અને તેનું કુટુંબ બહાર જવા નીકળ્યું - કારમાં અન્ય એક છોકરો પણ બેઠો.
બ્રાઉન ફેમિલીની સાથે કોઈ ઘટના બનશે ખરા
વાંચો, અંતહીન યાત્રા..
અંતહીન યાત્રા - પ્રકરણ 19
નુબી અન્સારીએ બહુ મોટો ખેલ કર્યો હતો જે કોઈના દિમાગમાં નહોતો આવી રહ્યો - અમેરિકા બ્લાસ્ટ ફર્નેસ માટેની તૈયારીઓ થવી.
વાંચો, અમેરિકાના આ મિશન વિષે અંતહીન યાત્રામાં...
અંતહીન યાત્રા - પ્રકરણ 20
શુટિંગના ઉસ્તાદ ડેનિયલ ને ડેવિલ જ ઉઠાવી ગયો હતો - આ ડેવિલ એટલે નુબી અન્સારી - મિસેઝ બોની સિવાય અન્ય કોઈ ફરિયાદી નહોતું - છેવટે ડેનિયલ પોતાની પત્નીને મળે છે.
વાંચો, અંતહીન ...Read More
અંતહીન યાત્રા - પ્રકરણ 21
પેન્ટાગોનમાં ચાલી રહેલી રોચક વિજ્ઞાનિક વાતો અને ચર્ચાઓ.
આ સાયન્ટીફીક ચર્ચાને સાહિત્યિક દ્રષ્ટિએ વાંચો, અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 22
અમેરિકા અને રશિયાએ આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સંયુકતપણે મિશન હાથ ધર્યું - બે વૈજ્ઞાનિકોને સ્પેસમાં મોકલવાની તૈયારી શરુ થઇ - વાલ્દિમીર અને તેરેશ્કોવ સાથે સ્પેસમાં એસ્ટ્રોનોટ તરીકે જવાના હતા.
વાંચો, આ અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 23
સ્પેસશીપમાં ફેરફારો કરવામાં આવ્યા - બીજી તરફ નુબી ગુસ્સે થયો.
નુબીનું ગુસ્સે થવાનું કારણ જાણો, અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 24
અવકાશયાનનું મોનીટરિંગ કરી રહેલ અમેરિકાની નાસાના કમ્પ્યુટરની સ્ક્રીન અચાનક બ્લેન્ક થઇ ગઈ - પૃથ્વી સાથેનો સંપર્ક તૂટવા છતાં કોઈ મેસેજ બ્લેન્ક થયો.
કેવી રીતે આવું બન્યું, વાંચો અંતહીન યાત્રામાં.
અંતહીન યાત્રા - પ્રકરણ 25
અચાનક કોઈ કોમેન્ટ્રી શરુ થઇ - સંસ્કૃતિનો અવાજ સાંભળવા માટે દુનિયા એક તરફ ખેંચાઈ.
વાંચો સંસ્કૃતિનો અવાજ, અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 26
અચાનક કોઈ હિતેચ્છુનો અવાજ આવ્યો - રશિયાના પ્રમુખે તેની સાથે વાત કરી - મનુષ્યે પૃથ્વીને કરેલ નુકશાનને લીધે પૌરાણિક સંસ્કૃતિ માથું ઊંચું કરે છે.
શા માટે તે આવું કરે છે, વાંચો અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 27
લોકો ઠંડીથી બચવા ગરમી તરફ અને ગરમીથી બચવા ઠંડી તરફ ભાગતા હતાં - પૃથ્વીને પૂર્વવત સ્થિતિમાં ફરી પછી મૂકવાની શરતો નક્કી કરવામાં આવી.
કઈ રીતે બધા દેશોએ સાથે મળીને ચર્ચા કરી, વાંચો અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 28
કમ્પ્યુટરની સ્ક્રીન પર એક કિરણપૂંજ ઋષિના આકારે રચાયું - તે ઋષિ સાથે થયેલી રસપ્રદ ચર્ચા વાંચો અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 29
ઋષિની વાત સાંભળીને UNOના સેક્રેટરી જનરલે લખેલ પત્ર વિશ્વભરમાં ફરી વળ્યો - અવકાશવીરો પાછા ફર્યા.
ફરી પૃથ્વીને બચાવવાની વાતો ચાલી.
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 30
અંતે, UNOમાં વિશ્વના દરેક વ્યક્તિને આવવાની મંજૂરી અપાઈ - મંતવ્યો મૂકવાની છૂટ અપાઈ - દેશોનું સમર્થન અને અસંમતિઓની વણઝારભરી ચર્ચાઓ.
બાળકો માટે શું પગલાં લેવાય તેવી ચર્ચાનો નિષ્કર્ષ આવ્યો, વાંચો અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 31
ઋષિવર્યને મળવા દેશોના વડા તેમજ સેક્રેટરી સહિત અન્યો પણ તૈયાર થયા - બાળકો દ્વારા સમગ્ર વાતની રજૂઆત કરવાની જાહેરાત થઇ - ઋષિવર સામે બાળકોનું પ્રસ્તુત થવું
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 32
દરેક દેશોના વડાઓ ગેલેક્સી તરફ જવા તૈયાર થયા અને બીજી તરફથી નાસાના હેડ-ક્વાર્ટર પર મેઈલ્સ આવવા લાગ્યા. ઋષિવરે પૃથ્વીને ફરીથી મૂળ રોટેશનમાં મૂકી અને પર્યાવરણની રક્ષા કરવાની વાત મૂકી.
વાંચો, અંતહીન યાત્રા.
અંતહીન યાત્રા - પ્રકરણ 33
પૃથ્વીવાસીઓ રાહત અનુભવવા લાગ્યા - અચાનક ઋષિવર ભારતના વડાપ્રધાનની સામે પ્રગટ થયા.
વડાપ્રધાન અને ઋષિવર વચ્ચે થયેલી વાતચીતના ભાગીદાર બનો, અંતહીન યાત્રામાં..
અંતહીન યાત્રા - પ્રકરણ 34
આકાશવીરો સાથે આવેલ બે તેજપૂંજ જોઇને બધા આશ્ચર્યચકિત થયા - બંને તેજપૂંજ ઋષિવરની આજ્ઞા લઈને તેરેશ્કોવાને પોતાની સાથે લઇ જાય છે - મિસ ગોર્બોચોવની શુદ્ધ જીદ જાણીને તેજપૂંજ તેરેશ્કોવાની સાથે તેને પણ લઇ ગયા.
વાંચો, ...Read Moreયાત્રા.