આ કથામાં કંદર્પ પટેલે પોતાના મિત્રોના સાથે ટ્યુશન અને એક્ઝામ્સના દિવસોની મોજ અને મજા વિશે વર્ણન કર્યું છે. ટ્યુશનમાં એક્ઝામ્સના રાઉન્ડ સારી રીતે પસાર થઈ રહ્યા હતા, અને તે 15 દિવસની રજા માટે તૈયાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, મિત્રો પોતે અલગ-અલગ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હતા, જ્યારે રાત્રે મળીને મજા માણતા હતા. કથામાં મુખ્યત્વે અભ્યાસ અને મિત્રોની મજા વચ્ચેનો સંતુલન દર્શાવવામાં આવ્યો છે, જેમાં મેટ્રિકોરના વિષયોમાં રસ, ટોપર બનવાની ઈચ્છા અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરવામાં આવી છે. કંદર્પ અને તેના મિત્રો એન્જીનીયરિંગમાં પ્રવેશ લેવા માંગે છે અને દરેકને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત અનુભવે છે. ભવિષ્યની પરીક્ષાઓને લઈને ઉત્સાહ અને ચિંતાઓને પણ આ કથામાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પરીક્ષા માટેની તૈયારી અને જરૂરી વસ્તુઓ યાદ રાખવાની મહત્વતાનો ઉલ્લેખ છે. જામો,કામો ને જેઠો by Kandarp Patel in Gujarati Short Stories 37 1.5k Downloads 5k Views Writen by Kandarp Patel Category Short Stories Read Full Story Download on Mobile Description છેલ્લે એ મોજ કરી કે, (ભાષાના વિષયોમાં કનુભાઈનું ‘એક્સ્ટ્રા કલાસિસ’ના નામ પર ટ્યૂશન બોલાવવું – એકદમ ખોટું ભણાવવું – વ્યાકરણને કબજિયાત કરી મૂકે તેવા નિયમો લાવવા – બાલમંદિરથી પૂજા સાથેની મારી દોસ્તી - પૂજાને વ્યાકરણ શીખવવાની સાથે થોડો ફાયદો લેવો – સ્કૂલ તરફથી મૃણાલ શાહનો મોટીવેશનલ સેમિનાર – સેમિનાર પત્યા પછી ‘લીંબુડી’ ફાસ્ટફૂડમાં જવું – ગેલેક્સીમાં ‘કોકો’ પીવા માટે જવું) આગળ મોજ કરીએ ચાલો, અંતે, એકઝામના આગળના દિવસે સ્કૂલમાં જઈને ક્લાસ જોઈ આવ્યા. બીજે દિવસે સવારે એકઝામ આવીને ઉભી રહી. અમારું પેપર સવારે સાડા દસ વાગ્યાનું હતું. મારા કરતા મમ્મી-પપ્પાને વધુ ખુશી હતી. ‘ખૂબ આગળ વધો’ના આશીર્વાદ લઈને હું સ્કૂલ ગયો. મારા ઘરની સામે જ સ્કૂલ હતી. બોર્ડની એક્ઝામ પહેલી જ વાર હોઈ પોલિસ બંદોબસ્ત જોઇને અચરજ લાગ્યું. લગભગ એકાદ કલાક પહેલા જ બધા આવી પહોંચ્યા હતા. અમુક સ્કૂલના જાણીતા મિત્રો પણ હતા. અંતે, અમને તિલક કરીને સ્કૂલમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો. ક્લાસની બહાર ઠંડા પાણીની વ્યવસ્થા હતી. મહત્વની વાત એ હતી કે, મારી પાછળ એક છોકરી હતી. અને, તે બીજું કોઈ નહિ પરંતુ – કનિષ્ઠા હતી. જે અમારી સ્કૂલમાં જ હતી. અમે બંને એક જ ક્લાસમાં વર્ષોથી હતા. કનિષ્ઠા ચેમ્પિયન હતી. જીમ્નેશિયમમાં ઢગલાબંધ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવી ચૂકી હતી. દેખાવમાં અદ્દલ ચાઇનીઝ લાગે. પરંતુ, કોઈપણનો પોટેન્શિયો હલબલાવી મૂકે તેવી હતી. અમે બંને સ્કૂલમાં બહુ ફ્રેંક હતા. શી ઈઝ ટુ હોટ ! બ્લેક શર્ટ અને ચપોચપ જીન્સ પહેરીને મારી પાછળ જ બેઠી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું. ક્રમશ: - ઇલુ -ઇલુ એકઝામ્સ તરફ.... Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This રૂપિયા management by E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 by Rohan Joshi સોલમેટસ - 1 by Priyanka એક ચાન્સ by Priyanka એક પંજાબી છોકરી - 51 by Dave Rup ખુણાની ધાર - 1 by Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. by Varsha Bhatt More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories