ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ JAY MAKWANA દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Magazine Books ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ The folt in over start book and story is written by Jay Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The folt in over start is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ by JAY MAKWANA in Gujarati Magazine (17) 758 3.4k જિંદગીના ધોમધખતા તાપમાં બે ઘડી હેતના છાંયડે બેસીને વિસામો મળ્યો, ના મળ્યો કે એ છાંયડોય છીનવાઈ ગયો. પૂર્ણતાને આરે આવીને એક પ્રેમ અધૂરો રહી ગયો. પૂરે સે ઝરા કમ રહી ગયો... આસ્માનવાલો સદકે તુમ્હારે... ફિલ્મમાં વિશુદ્ધ પ્રેમનું તત્વ ઝીલાયું છે. ...Read Moreહસાવે છે, રડાવે છે. એમા દુઃખ છે, દર્દ છે. પ્રેમ છે. પીડા છે. અને એનાથી વધુ અધૂરપ છે. આસ્માનના સિતારાઓએ સર્જેલી અધૂરપ. એના વાંકે વસુધા પર વેઠતા પાત્રોની અધૂરપ ને એ અધૂરપના આયનામાં ડોકાયા કરતી ફરિયાદ. ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ... વન ઓફ માય ફેવરીટ મૂવિઝ.. Read Less Read Full Story Download on Mobile ધી ફોલ્ટ ઈન અવર સ્ટાર્ઝ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything