આ વાર્તામાં સમયના વિવિધ પાસાઓ અને દયારામ નામના ડોક્ટરની જીવનકથા વર્ણવવામાં આવી છે. સમયને સહારો આપતી અને તેનાથી સંભાળ લેવાની જરૂરત દર્શાવવામાં આવી છે. દયારામ, એક પ્રસિદ્ધ ડોક્ટર, પોતાની પ્રથમ પત્નીને બચાવી શકતો નથી અને પછી ફરીથી લગ્ન કરે છે. નવી પત્ની ઘરના તમામ કામકાજને સંભાળે છે, અને દયારામ વ્યવસાયમાં સફળ થાય છે, ઘણી દુકાનો ખરીદે છે અને એક સુખદ જીવન જીવવા લાગે છે. દયારામની જૂની અને નવી પત્ની વચ્ચેના પુત્રો સહિત, દરેક પોતપોતાની કારકિર્દી માટે કઠોર મહેનત કરે છે. નવી પેઢી સફળતા પ્રાપ્ત કરે છે, પરંતુ વાર્તામાં દર્શાવાયું છે કે પૈસાનો આવક માણસની બુદ્ધિ પર અસર કરી શકે છે. વાર્તા અંતે સમય અને તેની અસર, તેમજ માનવ જીવનની જટિલતાઓ પર પ્રકાશિત કરે છે. સમય એક સમરાંગણ by Dr. Siddhi Dave MBBS in Gujarati Moral Stories 13 1k Downloads 5.5k Views Writen by Dr. Siddhi Dave MBBS Category Moral Stories Read Full Story Download on Mobile Description સમય,સમય એ સમર્થ છે,સાથે સમય સમર્પણ પણ છે.સમય સમાધાન કરાવી શકે છે,તો સમય એ સમાપન પણ કરી શકે છે.સમય એ એવો સગીર છે જેની સતત સંભાળ લેવી પડે.સમય સત્યાચરણ કરાવે છે,તો સમય એ સત્યાનાશ પણ કરાવી શકે છે.સમય એ સત્તા સાથે સન્માન આપે છે.સમય એ સતત છે, સનાતન છે, સપ્રયોજન છે જે પાછળથી સમજાય છે.સમય ક્યારેક સખત છે,તો ક્યારેક સગવડ છે.સમય એ સજીવ સચીકણ લાગે છે જે આંખના પલકારામાં સમાય છે,તો ક્યારેક સમય એ સજડ છે જે એક કલ્પમાં પણ ન સમાય.સમય એ યુવાનીની સજાવટ,સગપણ છે તો સમય જ જરાવસ્થાનો સખા છે.સમય ક્યારેક સાંકળ લાગે છે કે જેમાંથી છૂટવું અશક્ય છે.સમય એ શિક્ષક છે જે સાથે રહીને શીખડાવે છે કે બંધ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય બતાવે છે.સમય એ ખૂબ બળવાન છે,જ્યારે પુર આવે છે ત્યારે માછલી એ જમીનમાં રહેલી કીડીઓ ખાઈ છે અને પુરના પાણી ઓસરી જતાં કીડીઓ માછલીને ખાય છે.સમય એ ખરેખર સ્વમાં સર્વસ્વ છે. More Likes This જૂની ચાવી by Kaushik Dave સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 by Shailesh Joshi માળિયા પરનો ભાર by Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 by Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 by Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 by Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 by Siddharth Maniyar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories