આ વાર્તામાં, મુખ્ય પાત્ર લગ્ન વિશે વાત કરવા માટે ધડકનના ઘરે જવા માંગે છે, પરંતુ તેની માતાની કડક મર્યાદાઓને કારણે તે સંકોચમાં છે. માતા ધડકનના ઘેર જવા માટે મંજુરી નથી આપે, જેના કારણે મુખ્ય પાત્રને બીજામાંથી વિકલ્પ શોધવાનો પ્રયાસ કરવો પડે છે. તે ધડકનને અને તેના પરિવારને પોતાના ઘેર જ આમંત્રણ આપે છે, પરંતુ માતાને સંતોષવા માટે તે ડરી રહ્યો છે. આખરે, ધડકન રાણી કલરની સુંદર સાડીમાં આવે છે, અને તેની સુંદરતા પર મુખ્ય પાત્રનું દિલ ધડકે છે. તે ધડકનની આકર્ષણ અને તેની નવી શૈલી વિશે વિચારે છે, જેના કારણે તે ફરીથી પ્રેમમાં પડી જાય છે. વાર્તામાં સંબંધો, મમ્મીની કડકતા, અને પ્રેમની લાગણીઓની ચર્ચા છે. ધક ધક ગર્લ -ભાગ ૨૩ by Ashwin Majithia in Gujarati Love Stories 128 2.6k Downloads 8.8k Views Writen by Ashwin Majithia Category Love Stories Read Full Story Download on Mobile Description ખેર..આખરે રવિવારનો તે દિવસ પણ આવી ગયો અને તેઓ ત્રણેય મારા ઘરે પણ આવી જ ગયા. ધડકન રાણી કલરની સાડી પહેરીને આવી હતી. ડિઝાઈનર સ્ટાઈલની સાડી હશે કદાચ..કારણ તેની પહેરવાની સ્ટાઈલ એકદમ લાજવાબ હતી અને ચપોચપ પહેરેલી આ સાડીમાં તેનાં ફિગરનાં વળાંકો ઉડીને આંખે વળગે તેવા ચોક્ખા દેખાતા હતા. પોતાની પાંપણોને તેવા જ, પરંતુ થોડા આછા કલરનું શેડિંગ આપીને તેને તેણે હજુયે વધુ આકર્ષક બનાવી લીધી હતી. આંખોમાં જેટ-બ્લેક લાઈનર્સ લગાવવાને કારણે તેની મોટી મોટી આંખો હવે ધારદાર બની ગઈ હતી. આજ કાલ ટ્રેન્ડ પાતળી આઈ-બ્રોનો છે, પણ ધડકન કદાચ નવો જ ટ્રેન્ડ સ્થાપવા માંગતી હશે...કારણ તેની આઈબ્રોને, તેમ જ તેની આસપાસનાં એરિયાને પણ થોડો વધુ ઘેરો-શેડ આપીને તેણે પોતાની આઈ-બ્રોને વધુ ઘાટી અને જાડી બનાવી હતી. આઈ-શપ્પથ.. ખુબ જ સુટ કરતી હતી તેને આ સ્ટાઈલ.. તેનો લૂક એક્ચ્યુલી એકદમ બદલાઈ ગયેલો લાગતો હતો..બદલાઈ ગયેલો મતલબ..હજુ યે વધુ એટ્રેકટીવ..! યાર..સમજો ને મારી વાત અને મારા દિલની તે વખતની હાલત..! હાલતની તો વાત જ શું કરું.. તેને જોઇને મારું દિલ તો ફરીથી તેનાં રૂટીન કામ પર લાગી ગયું હતું. રૂટીન કામ એટલે..જોર જોરથી ધડકવાનું..! આફ્ટરઓલ..અમસ્તું જ નથી પાડ્યું મેં તેનું નામ..ધક ધક ગર્લ..! :-) Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 by ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના by Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 by yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 by Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 by RUTVI SHIROYA અતૂટ બંધન - 1 by Thobhani pooja આઈ લાઇનર - 2 by vinay mistry More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories