Dhak Dhak Girl book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhak Dhak Girl is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધક ધક ગર્લ - Novels
by Ashwin Majithia
in
Gujarati Love Stories
ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..!
.
વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લનો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તેનાં યુવાન અંગો કેવી રીતે અવગણી શકે
.
તે યુવાનની હાલત કેવી થઇ જાય, ખાસ કરીને ત્યારે, કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યારે ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય.
પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં ચુપકેથી પેસીને આ ધકધકીયાણી જો પોતાના હાથ-પગ પહોળા કરી, આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય
.
મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે
.
માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે...
ધક ધક ગર્લ
ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા ...Read Moreમનને મજબુર કરી દે..!
.
વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લનો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તેનાં યુવાન અંગો કેવી રીતે અવગણી શકે
.
તે યુવાનની હાલત કેવી થઇ જાય, ખાસ કરીને ત્યારે, કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યારે ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય.
પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં ચુપકેથી પેસીને આ ધકધકીયાણી જો પોતાના હાથ-પગ પહોળા કરી, આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય
.
મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે
.
માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે...
ધક ધક ગર્લ
ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી ...Read More
વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે
તે યુવાનની હાલત કેવી થઇ જાય
ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય
એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય
મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે
માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે...
ધક ધક ગર્લ !

ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી ...Read Moreવિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે તે યુવાનની હાલત કેવી થઇ જાય ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ !
આય ગોટ એન્ગેજ્ડ..
ફક્ત ત્રણ શબ્દોના એક જ વાક્યે અમને એકબીજાથી કેટલા દુર કરી નાખ્યા હતા..!
એટલા દુર..કે અમારે બેઉએ એકબીજાને ફોન કરતા ય હવે વિચાર કરવો પડે છે.
ક્ષણાર્ધમાં જ તેનું જગ અને મારું જગ..સાવ જ વેગળા પડી ગયા ...Read More
હજી ગઈકાલ-પરમદિવસ સુધી અમારા સપનામાં ય નહોતો એવા કોઈ પાટીલના છોકરાએ તેની આંગળીમાં વીંટી શું પહેરાવી..આજ સુધી મારી જ કહેવાતી તન્વી, આજે તેની થઇ ગઈ.. ફક્ત તેની જ..!
.
ખુબ જ વિચિત્ર લાગતું હતું આ બધું, જાણે કે મને કોઈ લકવો મારી ગયો હોય. શરીર આખું જાણે બધીર પડી ગયું હોય.
ગમે તેમ તો ય, હું અને તન્વી છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે જ હતા.
કેટલીયે ક્ષણો અમે સાથે જ વિતાવી હતી.
કેટલીયે મુવીઝ..
મ્યુઝીક કોન્સર્ટ્સ..
નાની નાની વસ્તુઓનું શોપિંગ..
લોંગ-ડ્રાઈવ..
એકબીજાના સુખ-દુઃખમાં સાથ..
એકમેકને ચીયર-અપ કર્યા હતા..
એકબીજાની વિનિંગ-મોમેન્ટસ સેલીબ્રેટ કરી હતી.
એકબીજાના બર્થડે પર સહુથી પહેલા વિશ કર્યા હતા.
કેટલા બધા મેસેજીસ..
કેટલા બધા લવ યુ
કેટલા બધા મિસ્સ..યુ
ઉફ્ફ..!!!
.
અચાનક મારી છાતી ભરાઈ આવી. છોકરો જોવા આવે, ત્યાં સુધી ઠીક છે. પણ આવું સાવ અચાનક એન્ગેજ્ડ
બધું જ જાણે પૂરું થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું.