હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું Jaywant Pandya દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ

havaman khatani book and story is written by Jaywant Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. havaman khatani is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું

by Jaywant Pandya in Gujarati Magazine

આપણે ત્યાં હવામાન ખાતું જોકનો વિષય બની ગયું છે. તેની આગાહીઓ વિશે લોકોને વિશ્વાસ રહ્યો નથી. પરંતુ કોઈ એ જાણવા પ્રયાસ નથી કરતું કે હવામાન ખાતાની આગાહી ખોટી શા માટે પડે છે. અત્રે આ પ્રયાસ કરાયો છે.