Satya na Prayogo Part-3 - Chapter - 16 by Mahatma Gandhi in Gujarati Novel Episodes PDF

સત્યના પ્રયોગો - ભાગ-3 - 16

by Mahatma Gandhi Matrubharti Verified in Gujarati Novel Episodes

આ કૃતિમાં લોર્ડ કર્ઝનના દરબાર અને કલકત્તામાં રહેણાંકના અનુભવો ગાંધીજીએ વર્ણવ્યા છે. મહાસભા પૂર્ણ થતાં ગાંધીજી કલક્તામાં રોકાયા. ચેમ્બર ઓફ કોમર્સ વગેરે મંડળોને મળવાનું થયું. હોટલમાં ઉતરવાના બદલે ગાધીજી ઇન્ડિયા ક્લબમાં રોકાયા. આ ક્લબમાં ગોખલે વારંવાર બિલિયર્ડ રમવા આવતા. ...Read More


-->