Vish verni - 5 book and story is written by NILESH MURANI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vish verni - 5 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિષ વેરણી ભાગ ૫.
by NILESH MURANI
in
Gujarati Love Stories
“કઈ નહિ ભાઈ,આવનાર બાળક માટે બધા ને ઘર માં ઉત્સાહ છે અને આ વંઠેલી ને બાળક નથી જોઈતું,”
વચ્ચે જ મુમતાજ એ કહ્યું, “અસલમ ભાષા સુધારી ને વાત કર, હજુ મેં લાઈફ એન્જોય ક્યાં કરી છે અને ...Read Moreઆ જવાબદારી હમણાં લેવા નથી માંગતી,”
“ જો મુમતાઝ આ સંસાર છે,અમી અને અબુ ને પણ અરમાન છે દાદા દાદી બનવાના અને હું પણ ઈચ્છું છું, તો તને શું વાંધો છે મેં કહ્યું,
“ભાઈ તકલીફ એ નથી,,તકલીફ તો કૈંક બીજી જ છે,” અસલમ એ કહ્યું,
“કેમ શું તકલીફ છે ” મેં પૂછ્યું,
“આવનારું બાળક છોકરી છે, એ તકલીફ છે મુમતાઝ ને,” અસલમ એ કહ્યું,
“છોકરી છે તો શું થયું ” મેં પૂછ્યું, ત્યાં મુમતાઝ વચ્ચે જ તાડૂકી,
“,મેં મુંબઈ માં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું , ત્યારે મને ખબર પડી કે મારા ગર્ભ માં છોકરી છે, મને છોકરી નથી જોઈતી ”
“મુમતાઝ ગર્ભ પરીક્ષણ કરાવવું એ કાયદાકીય ગુનો છે એ ખબર છે તને મેં પૂછ્યું,
“ભાઈ આ કાયદા કાનુન તમે મને નહી શીખવાડો, આવા કાયદા કાનુન મારા અબુ અને મારો ભાઈ ખિસ્સા માં રાખે છે, સમજ્યા
મુમતાઝ આટલુજ બોલી હતી અને અસલમ એ મુમતાઝ ને એક લાફો ચોડી દીધો, Read Less