×

પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતાર ચઢાવ અને ઘટનાઓ વિષે જાણવા વાચતા રહો., “વિષ વેરણી”

સાંજે છ વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ સીધા અમારી ઓફીસ માં ઘુસી આવ્યા અને માંરા બોસ ની કેબીન માં ચાલ્યા ગયા, બે મિનિટ જેવો સમય અંદર રહ્યા અને બહાર મારા ટેબલ તરફ આવ્યા અને મારી સામે આવી ને ...Read More

હું ઘર માં પ્રવેશ કરું જ છું અને અમી તરત જ પાણી નો ગ્લાસ લઇ અને આવે છે અને માર માથા પર હાથ ફેરવતા કહે છે, “મારો સાવજ, આજે તો હેરાન થઈ ગયો, કેમ છે બેટા તું ઠીક તો ...Read More

રેસ્ટોરન્ટ માં એક કોર્નર નું ટેબલ પસંદ કર્યું સમીરા એ અને ચેર પર બેસતા ની સાથે જ મેનુ હાથ માં લીધું અને, મારી પસંદ નો મિક્ષ વેજ સૂપ, ચના મસાલા ,બટર પરોઠા, મસાલા પાપડ, છાસ,અને પનીર ...Read More

“કઈ નહિ ભાઈ,આવનાર બાળક માટે બધા ને ઘર માં ઉત્સાહ છે અને આ વંઠેલી ને બાળક નથી જોઈતું,” વચ્ચે જ મુમતાજ એ કહ્યું, “અસલમ ભાષા સુધારી ને વાત કર, હજુ મેં લાઈફ એન્જોય ક્યાં કરી છે અને ...Read More

હું ઓફીસ થી પરત આવું એટલે મારે તો બસ એક ડ્રાઈવર ની નોકરી માં ફરી લાગી જવાનું,સતત પાંચ દિવસ સુધી ખરીદી ચાલી,અને પાંચ દિવસ માં રોજ સાંજે સાડા છ વાગ્યે નીકળીએ અને રાત્રે દસ વાગી જાય, આમ અડધી ખરીદી ...Read More

“જો ભાઈ મુમતાઝ ને એકટીવા લેવું છે ને એ પણ નવું, મારી પાસે પૈસા નથી, અને તું કઈ કામધંધો તો કરતો નથી, આમ ને આમ કેમચાલશે અને આ તારી મહારાણી ને એકટીવા મારે લઇ આપવાનું ” મુમતાઝ ...Read More

મેં કાર સ્ટાર્ટ કરી અને જવા દીધી સમીરા ને રસ્તા માં બધી હકીકત જણાવી, અમે ઘેર પહોંચ્યા જ હતા અને અમને સામે એમ્બ્યુલન્સ આવી અમે ઘેર પહોંચ્યા તો ગંગામાંસી એ જણાવ્યું કે હમણાજ અબુ ને હોસ્પિટલ માં લઇ ગયા, ...Read More

મને કૈંક મગજ માં ક્લિક થયું, મેં તરત જ સમીરા નું પૂછ્યું, “સમીરા તું પીરીયડ માં છો ” “હા પણ એવું શા માટે પૂછે છે ” હું ખડખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ગાંડી તું પીરીયડમાં હોય છે અને પ્રેસર મારા ...Read More

સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા લાગ્યો, મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી ...Read More

અમે રોડ પર ચડ્યા જ હતા અને મેઘો મુશળધાર મંડાયો,સમીરા નું ધ્યાન મુશળધાર વરસાદ માં ડ્રાઈવ કરવામાં હતું અને મારું ધ્યાન સમીરાના માથા માંથી ટપકી અને તેણી ગળા ના પાછળ ના ભાગ માંથી સરકી ને પીઠ તરફ જતા ...Read More

લંચ ટાઈમ માં હું અને સમીરા ટીફીન ખોલી અને જમવા બેસતા હતા ટીફીન ખોલતા સમીરા એ કહ્યું,. “સલીમ હમણાં થોડીવાર પહેલા બેંગ્લોર થી અબુ નો ફોન આવ્યો હતો” “કેમ શું કહેતા હતા ” હજુ મેં પૂછ્યું જ હતું અને મારા ...Read More

મુમતાઝ ની પેક કરેલી બેગ દરવાજા પાસે પડી હતી,અને દરવાજા માં બહાર નું તાળું તૂટેલું હતું,સમગ્ર પરિસ્થિતિ કડી જતા મને વાર ના લાગી કે અમી અને મુમતાઝ મુંબઈ થી આવ્યા જ છે અને અબુ એ દરવાજો નથી ખોલ્યો ...Read More

“સ....લીમ.....મ.......મને માફ કર બેટા હું મુમતાઝ ની વાતો માં આવી ગઈ હતી, આજે મને અફ..સો......સ થાય છે,” અમી એટલા હિબકે ચડી ગયા હતા કે એ બોલી પણ નહોતા શકતા, મેં અમી ને સોફા પર બેસાડી એમના ખોળા માં માથું ...Read More

રજાક એ મને ઈશારો કર્યોં અને અમે ત્યાંથી નીકળી ગયા, ખાલી મુમતાઝ ને મળવા માટે આટલી જદ્દોજહેદ બસ એકવાર મારે એને મળવું હતું, મારા હાથ માં ખંજવાળ આવતી હતી,મારો માળો વીંખી ને જતી રહી હતી, મારી જિંદગી માં ...Read More

મેં જવાબ આપ્યો “હા,,, ખુબ ઈચ્છા હતી એકવાર મળવાની, પૂરી કિંમત ચૂકવી ને આવ્યો છું,” મારો આવાજ સાંભળી એ ચોંકી ને પલટી અને તેણી ની આંખો સીધી મારા તરફ થઇ અને એ બોલી ઉઠી,”’ સ....સ....સ...સલીમભાઈ તમે ” “હા હું ...Read More

“ના એમને અહી બોલાવવાની જરૂર નથી એ મગજ ના ફરેલ લાગે છે , તમે ફક્ત એમને સમજાવો કે અમે નોર્મલ ડીલીવરી થાય એવી કોશિષ કરીશું” ડોક્ટર સાહેબે હસતા હસતા કહ્યું,” “જી સાહેબ,” એમ કહી ને હું ઓફીસ ની બહાર નીકળી ...Read More