Twisted Love ( PART 3) books and stories free download online pdf in Gujarati

ટ્વીસ્ટેડ લવ ( PART 3)









જ્યારે હું બીજે દિવસે college ગયો ત્યારે મારો friend jaani મારા bus stop થી જ bus માં આવતો. અને અમે બસ સ્ટેન્ડ પાસે ઉતરી ને college તરફ ચાલવા લાગ્યા.

મેં એને ચાલતા ચાલતા કાલે college માં જે વાત થઈ હતી gf વાળી મેં એને કીધી.
તેણે મને પૂછ્યું, "તને તે ગમે છે???"

મેં કીધું, "હા એમાં કાય વાંધો છે તને?!"

jaani : "તને એનું નામ ખબર છે??"

me : "ના મને નહીં ખબર એનું નામ"

jaani :"એનું નામ વૈદેહી છે. આપણા આખા 1st year માં તે મોસ્ટ વોન્ટેડ છે. તેના પાછળ college ના લગભગ બધા છોકરા પડ્યા છે. but કોઈ હિંમત નહીં કરતું કારણ કે એનો મોટો ભાઈ ગુંડો છે તે 3rd year માં છે. અને વૈદેહી ને એક bf બી છે લગભગ. "

me :"હજુ 1 મહિનો થયો clg start થઈ એને તો વૈદેહી ને bf ક્યાંથી હોય?"

jaani :" હું સાચું કવ છું "

me :" એનો ભાઈ last year માં છે તો પછી એનો bf clg માં ક્યાંથી હોઇ શકે?? એનો ભાઈ એના bf ને મારે મળી જાય તો. "

jaani :" તે બધી મને નહીં ખબર.. તે બધું આપણે Manage કરી લઈશું યાર. તું હિંમત રાખજે. બધાં ભેગા જ છીએ. "

me :" મુક ને આ વાત college આવી ગઈ, પછી જોઈ લઈશું જે હશે તે "

college આવી ગઈ અને અમે બંને અંદર રસ્તા પર ચાલવા લાગ્યા ત્યાં college ના પગથિયા પર જ સામે વૈદેહી બેઠી હતી. clg bus આજે વહેલા આવી ગઈ હતી. હું college ના પગથિયાં નીચે પણ અંદર જવાનો gate હતો જે તમને ground floor પર જતો હતો અને જ્યાં વૈદેહી બેઠી હતી તે પગથિયાં direct first floor પર જતા હતા.

હું ground floor ની સામે આવેલા થાંભલા નીચા left side બેઠો તે થાંભલો બેસવાની ની જગ્યા ને બે ભાગ માં વહેંચી દેતો.
મારી બાજુ માં jaani અને Harsh બંને આવી ને બેઠા.

me : " Harsh તે સાધના ને કાંઈ કીધું વૈદેહી વિશે??"

Harsh : " ઓહો તને તો નામ બી ખબર પડી ગઈ!! ??"

me :" તે કઈ પૂછ્યું કે નહીં સાધના ને મને જવાબ દે પેલે"

Harsh : " તને તો બોવ વધારે જલ્દી લાગે છે વૈદેહી ને gf બનાવા ની.. શાંતિ રાખ અત્યારે સાધના ને ઘર માં પ્રોબ્લેમ ચાલે છે મેં એને કઈ દીધું છે તારું હવે તે વૈદેહી નો મૂડ જોઈ ને પૂછી લેશે તારું. "

me :" જોઈએ સાધના ક્યારે પૂછે છે મને નહી લાગતું તે પૂછે. સાધના ના મન માં કાંઈક બીજું છે. "

Harsh :" તને કેમ આવું લાગે છે કે તે આપણે ને ઉલ્લુ બનાવે છે "

me :" સાધના વૈદેહી ની bff છે જો તે ધારે તો મને અત્યારે જ વૈદેહી જોડે વાત કરત. તે વાત કરે છે વૈદેહી ના મૂડ ની તો, ગમે તેવો mood હોય bff જોડે વાત કરવામાં  mood ના જોવાના હોય.હું તને live Example દઈશ અત્યારે"

ત્યાં રસ્તા રસ્તા માં થી mechanical branch નો એક frnd નીકળ્યો. તે ને પોતાના ક્લાસ માં જવું હતું.

me :" દર્શિત બે મિનિટ અહીંયા આવ મારે તારું કામ
છે. "

darshit :" બોલ ને kartik "

me :" મને એક સવાલ નો જવાબ દે પછી તું જા ક્લાસ માં ભલે મોડું થતું તારે "

darshit : " પૂછી લે એમાં શું છે તારા માટે કંઈ પણ"

me :" જો તારા bff નો મૂડ ઓફ હોય તો તું એને કાંઈક પર્સનલ વાત હોય તો પુછ કે ના પૂછ?? "

darshit :" પુછી જ લવ ને યાર એમાં શું છે. friendship માં mood જેવી વસ્તુ ને સ્થાન જ નથી "

me :" tysm bro, હવે તું ક્લાસ માં જા આપણે પછી વાત કરીએ. "

પછી તે ક્લાસ માં ગયો.
અને Harsh નો જવાબ એને મળી ગયો.

me :" તને તારી gf પર ટ્રસ્ટ છે તો હું પણ કરી જ લવ છું તારા ખાતર "

Harsh :" હવે ક્લાસ માં જઈએ આપણે સાધના પૂછે ત્યાં સુધી રાહ જોઈએ. "

અને અમે class માં ગયા અને college માં mid sem exam ની date notice board પર લગાડી દીધી છે એમ sir એ કીધું.

આખા ક્લાસ માં tention નો માહોલ હતો. કોઈએ તૈયારી નહોતી કરી. એમાં maths જેવાં ભયંકર Subjects હતાં. અને exam એક દિવસ પછી જ હતી. ભારે વિરોધ કર્યો પણ lecturer ના માન્યા.

હવે મને સાંજે મારા ઘર પર Harsh નો call આયો.

Harsh : "વૈદેહી એ સાધના ને જવાબ આપ્યો છે બોલ તારે સાંભળવો છે કે નહીં??? "

me : " જલ્દી બોલ"

Harsh : "એને એમ કીધું કે હવે mid sem exams છે એટલે તે Study પર focus કરવાં માંગે છે હવે mid sem exam નું result declare થાય ત્યારે તે તને મળશે notice board પાસે અને તને જવાબ આપી દેશે. "

me :" સાધના ને મારા વતી thank u so much કહી દેજે."

પછી મેં ફોન મૂકી દીધો. મારા મગજ માં ઘણા વિચારો આવ્યા. મને થયું કે જો વૈદેહી ને ના જ પાડવી હોત તો તે સાધના ને આજે જ કહી દેત. but લાગે છે હવે black and white life માં colour પુરાવા ના છે.

અને હું 24*7 વૈદેહી ના જ વિચાર કરવાં લાગ્યો. અને mid sem exams નામ ની કોઈ વસ્તુ છે તે પણ ભૂલી ગયો.

અને પછી college ગયો ત્યારે બધાં exams વિશે ચર્ચા કરતાં હતાં કે syllabus બહુજ લાંબો અને એનાથી વધારે અઘરો છે. ત્યારે મને યાદ આવ્યું કે કાલ થી exams છે.

but મને જરાક પણ ચિંતા નહોતી. કારણકે જ્યારે મારું મન ખુશ હોય ત્યારે મને ગમે તેવી અઘરા સવાલ પણ આરામ થી યાદ રહી જતાં.

મેં harsh ને પૂછ્યું કે " આ બધું તો સમજાય કે વૈદેહી એ mid sem result પર જ જવાબ દેવાનું કીધું પણ એને મને જોયો ક્યારે."

Harsh :" તું જ્યારે કાલે કેન્ટીન પાછળ બેઠો હતો બધા જોડે ત્યારે સાધના એ તારો face વૈદેહી ને દેખાડી દીધો."

me : "હશે હવે રાહ જોઈશું શું બોલશે તે"

Harsh : " તે બધું મૂક mid sem exams પર ફોકસ કર તારી લાઇન પણ અત્યારે તે જ કરી રહી છે. "

me :" શું બધાં exams exams મંડી પડયાં છો. હજુ કાલે છે exam હજું તો ઘણી વાર છે. "

ત્યાં તો class ના હોશિયાર લોકો નું group આવ્યું તે બધા class માં લેવાતી unit test માં સારા માર્કસ થી પાસ થતા ક્લાસ માં ઘણા હોશિયાર હતા.
પણ મને તે બધા પર હસવું જ આવતું કારણ કે તે લોકો અભિમાન માં રહેતાં. કોઈ Student એને doubt solve કરી દેવાનું બોલે તો એને insult કરી દેતાં. હું આ બધું જોતો. but આ હોશિયાર લોકો ને જોડે મારે એટલે ઘણી વાર ના બનતું. એટલે હું તે લોકો થી દૂર જ રહેતો. તેમાંથી તેમનો group leader રાજ મારી વાત સાંભળી ગયો અને
ક્લાસ વચ્ચે જ બોલ્યો

raj : "તારા passing marks ભેગા કરી લે કાલ ની exams mate"

me : "બકા હું passing marks માટે કોઈ દિવસ
વાંચતો જ નથી હું તો fail થવાનો તું તારાં top કરવાની તૈયારી કર જા."

તે પછી ચાલ્યો ગયો અને હું પાછો વૈદેહી વિશે વિચારવા લાગ્યો.

અને સાંજે ઘરે આવી ને ફ્રેશ થઈ ને બૂક પહેલી વાર વાંચી 2 કલાક પછી હું ઊભો થઈ ને ધાબા પર જઈ ને future વિશે વિચારવા લાગ્યો કે વૈદેહી ને કઈ મૂવી જોવા લઈ જવી મારે તે હા પાડે પછી. ?અને પછી સૂઈ ગયો.

હવે આજ થી exams હતી. અને મેં વૈદેહી ના વિચાર કરતા કરતા ખાલી 2-3 કલાક વાંચ્યું હતું. અને ક્લાસ માં તો બધાં books લઈ લઈ ને આંટા ફેરા કરી રહ્યા હતાં. હું તો જઇને બેઠો એમજ.

એટલા મા વૈદેહી મારા ક્લાસ માં આવી. અને હું તો direct ઊભો થઈ ગયો એટલે બધા મારાં સામે જોવા લાગ્યાં. વૈદેહી એ પણ જોયું. પણ તે તેની અમુક frnds ને all the best કહી ને જતી રહી એના class માં.

હું તો પાછો dreams માં ખોવાઈ ગયો. અને exams 1 કલાક પછી ચાલુ થઈ ગઈ.exam નો ટાઈમ 1:30 કલાક નો હતો.

હું તો  45 મિનિટ મા પતાવી ને પાછો result declare થશે ત્યારે વૈદેહી ને ક્યાં ફરવા લઈ જવી planning કરવા માંડયો.

આવી જ રીતે મેં બધી exams આપી દીધી. exams દેતી વખતે મારું મન વૈદેહી નો જ વિચાર કરતું.

અને ફાઇનલ કાલે result declare થવાનું છે. જેની આટલા દિવસ રાહ જોઈ તે વૈદેહી નો જવાબ પણ મળી જશે કાલે. હું તો happy happy હતો.

Kaun kehta hai ishq me bas ikraar hota hain,
Kaun kehta hai ishq me bas inkaar hota hain,
Tanhai ko tum bebasi ka naam na do,
Kyuki ishq ka dusra naam hi intezaar hota hai..

હવે મને એમ નક્કી થઈ ગયું હતું કે વૈદેહી મને કાલે હા જ પાડશે. અને FINALLY તે મારી જોડે relationship માં આવી જશે.

But આટલું સહેલું નથી હોતું કે આટલી રાહ જોઈ પછી વૈદેહી જેવી છોકરી કે જેના માટે આખી college ના છોકરાઓ લાઇન માં ઊભા છે તે મારી બની જશે. તે વિચાર મારા મન માં ટકોર મારી રહ્યો હતો.અને ત્યાં રાતે મને Harsh નો ફોન આવ્યો.

Harsh : " એક sad news છે kartik તારા માટે"

me : "શું થયું??"

Harsh : "વૈદેહી એ કાલ ની જગ્યાએ આજે જવાબ આપી દીધો છે. હવે જે મને સાધના બોલી તે હું તને કહું છું  વૈદેહી એ કીધું કે હું અત્યારે kartik માં પડવા નથી માંગતી. એક time પર એક જ જોડે relationship માં આવું છું. અને અત્યારે મારે already એક bf છે તો પછી હું શું કામ kartik ને મારો bf બનાવું. અને હું ખુશ છું મારા bf જોડે.અને હું love triangle ? માં પડવા નહીં માંગતી."

me :" કેવી રીતે વૈદેહી આવું કરી શકે એને bf હતો અને જો એટલી જ ખુશ હતી તો પછી એને મને direct ના કેમ ના કીધી. આટલો બધો wait કેમ કરાવ્યો??"

Harsh :" તું tention ના લે. આ બધી વાત નો મારા પાસે જવાબ નથી. શાંતિ રાખ. હજુ તો આ ફર્સ્ટ sem જ છે. હજુ તો ઘણી આવશે. "

me : "તે વાત નથી. વાત એમ છે કે મને એને પેલે જ કેમ ના કીધું તે બધું મૂક તું પેલે એના boyfriend ની info નિકાળ. "

એટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. હવે મારે પેલે જોવું હતું કે એનો bf કોણ છે અને વૈદેહી ના ભાઈ ને ખબર છે કે નહીં.

( વૈદેહી  નો bf કોણ છે??? તેનો ભાઈ ને ખબર છે કે નહીં ??? અને ખબર છે તો કેમ કાય નહીં કરતો ??? હવે kartik એને કેવી રીતે love કરવા મજબૂર કરશે તે જાણવા માટે વાંચો twisted love part 4 આવતાં Sunday પર)


(ક્રમશઃ)