Swarg ni Library - 1 in Gujarati Comedy stories by Ghanshyam Kaklotar books and stories PDF | સ્વર્ગ ની લાયબ્રેરી - ભાગ 1

સ્વર્ગ ની લાયબ્રેરી - ભાગ 1

સ્વર્ગ ની લાયબ્રેરી:
નવલકથા:- '' સ્વર્ગ ની લાયબ્રેરી ''


પ્રસ્તાવના:-

આમ તો બિપીન કરેછે ઘણા બધા ગ્રહો ની સવારી પણ જ્યારે પૃથ્વી પર તેમની ગાડી અટકી જાય તો

બિપીન ની આત્મા પૃથ્વી ગ્રહ ના બિપીન માં આવી જાય છે ત્યાં કોય ને ખબર ન પડે તેમ રહેવા નું છે

શું બિપીન ની જાદુઈ લાયબ્રેરી તેમના કામ સરળ કરી દેશે પણ આ પૃથ્વી ગ્રહ છે કેવી રીતે બિપીન સામે એટલી આસાની થી હાર માની લેશે

શું બીજા ગ્રહ મથી આવેલો બિપીન પૃથ્વી ગ્રહ માં પોતાની જગ્યા બનાવી શકશે

કે આ સફર માં બિપીન ને કોય સાથીદાર મળશે

**

અવાજ અનેક પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો ફક્ત ને ફક્ત

'' સ્વર્ગ ની લાયબ્રેરી ''

લેખક:- ghanshyam kaklotar

ભાગ:- ૧: ચોર કે ટીચર

ચોર નાલાયક એક જોર થી ચીસ પાડવા નો અવાજ સંભળાયો પછી રસ્તા ઉપર કોઈ ના ચાલવા નો અવાજ આવ્યો

બિપીન ને ચીસ પાડી હું ચોર નથી હું એક ટીચર છું હું બસ તને મારો સ્ટુડન્ટ બનાવવા માગું છું અને બેવડો કેવો જરૂરી છે. ખાલી ચોર નથી બોલી શકતા શું ?

પછી બિપીન ને પ્રિન્સિપાલ ની વાત યાદ આવી બીપીને ખુદ ને કહ્યું આ ૧૭ મો સ્ટુડન્ટ જતો રહ્યો અને આજે પણ કોય વિદ્યાર્થી ના મળ્યો તો મારે પોતાનો લબાચો બાંધી ને અહીથી જવું પડશે

બિપીન કહીએ તો આ દુનિયા નો ના હતો
તે પોતાની દુનિયા માં લાયબ્રેરીમાં હતો અને તેમને સળગતી આગ જોઈ અને તે બેભાન થઇ ગયો જ્યારે તે જગ્યો તો તે બીજી દુનિયા માં પહોચી ગયો હતો આ દુનિયા બિલકુલ વાર્તા માં આવે ને તેવી દુનિયા જેવી છે પ્રચાનીન યુદ્ધ કળા અને માર્શલ આર્ટ અહીંયા ખુબજ પ્રખ્યાત છે

અને માર્શલ આર્ટ્સ ટીચર ને લોકો ખૂબ ઈજ્જત આપે છે જે વધારે તાકાત વાળા છે તે અહીંયા રાજ કરે છે આજ આ દુનિયા નો નિયમ અને ઉસૂલ છે.


આ શરીર માં આવવા થી બિપીન ને લાગ્યું તે આ સ્કૂલ નો સૌથી નકામો સ્ટુડન્ટ હશે
અને તે ક્યારેય એક છોકરી પણ નહી પટાવી શક્યો હોય અને અચાનક તે ટેલેટેંત બની લોકો ને ચોંકાવી દેશે અને આરામ થી જલશા કરતો કરતો પોતાની જિંદગી અહીંયા મજા થી ગુજાર શે

પણ લાગે છે સિસ્ટમ માં કાઈ ખરાબી આવી ગઈ છે બિપીન કોઈ સ્ટુડન્ટ નહી પણ ભૂલથી કોઈ ટીચર ના શરીર માં આવી પડ્યો છે

એ પણ સ્કૂલ નો સૌથી નકામો ટીચર બીજા ટીચર ના ક્લાસ માં તો એટલા છોકરા હતા કે ત્યાં તો ઉભા રહેવા ની પણ જગ્યા ન હતી

અને અહીંયા બિપીન ના ક્લાસ માં એક પણ છોકરો જોવા નો મળે હાયે બિચારા બિપીન ની તો કિસ્મત ફૂટી ગઈ લાગે

એક તો બિપીન ના સ્ટુડન્ટ બનવા કોઈ છોકરા તૈયાર ન હતા અને ઉપર થી આ ફાલતુ લોકો તેમને ચોર અને બેવડો બનાવતા હતા . અને કોઇક તો દૂર થીજ ઠરકી કહી ને ભાગી હતા હતા


અને ખરેખર ભૂલ તો બિપીન થીજ થાય ગઈ હતી તે જેના શરીર માં આવીને વસી ગયો હતો તે સ્કૂલ નો સૌથી કમજોર ટીચર હતો અને તેમને કોઈ ની પ્રતિભાની કોઈ સમજ ના હતી

ઉપર થી તેમને એક સ્ટુડન્ટ ને એવી સલાહ આપી કે જેના થી તેમની સારમ સારી લડવા ની સ્કીલ બગડી ગઈ હતી અને સ્ટુડન્ટ ફેલ થઈ ગયો

આતો આવીજ વાત થઈ ગઈ બોલો દર્દી ઈલાજ માટે ડોકટર પાસે જાય પણ તે ડોકટર ના કારણે બિચારા દર્દી નિજ મોત થઈ જાય


તે ઘટના પછી જૂના બિપીન ની ઈજત માટી માં વહી ગઈ પણ સાથે બધા લોકો ની ગાળો પણ સાંભળવી પડતી હતી


અને નવા સ્ટુડન્ટ તો બિપીન ને ટીચર બનાવવો દૂર ની વાત છે તેમના ક્લાસ માં આવતા પણ નો હતા

કદાચ આ વિચારીને કે તેમની હાલત પણ પેલા સ્ટુડન્ટ જેવી ના થઈ જાય
આ કારણ થી બિપીન નો સ્કૂલ રેકૉર્ડ ખરાબ થઈ ગયો હતો ગયા વર્ષે કોઈ સ્ટુડન્ટ તેમની પાસે કય શીખવા આવ્યો ન હતો

એન્યુઆલ ટીચર એક્ઝામ માં બિપીન નું નામ છેલ્લા નંબર પર હતું ઓછા નંબર લાવવા વલો તે સ્કૂલ નો પેહલા ટીચર હતો

ડિપ્રેશન ના કારણે જૂના બીપીને દારુ પી ને આત્મહત્યા કરવા ની કોશિશ કરી છે

અને જૂના બિપીન ના મુત્યુ બાદ નવા બિપીન ને તેમના શરીર માં આવવા નો મોકો મળી ગયો હતો

નવું વર્ષ શરૂ થતાં સ્કૂલ એ તેમને નોટિસ ફટકારી દીધી જો આ વર્ષે જો એમના ક્લાસ માં એક પણ છોકરો નહી આવે તો
તેમને સ્કૂલ માંથી હંમેશા ના માટે કાઢી નાખવા માં આવશે


આજે બિપીન ના ક્લાસ ની બહાર થી ૧૭ છોકરા ઓ નીકળી ગયા હતા બધા બિપીન નું નામ સાંભળીને જ ભાગી જતાં હતાં એવી રીતે કે નાના બાળકો તેમના પરિવાર જનો થી દુર ભાગે તેમ


ગમે તે કરીને અમાં થી એક ને તો મનાવો પડશે ક્લાસ માટે પણ કેવી રીતે તે મનાવવા ના કોઈ કલાકારી વિચાર તો હતો ત્યાં તેમની ક્લાસ ની બહાર એક છોકરી આવી તે થોડી ગભરાયેલી લાગતી હતી

છોકરી એ પૂછ્યું શું આ શર્મા સર નો ક્લાસ છે
જોવામાં તો ઠીકઠાક છે સારા ઘરની લાગે છે એટલે તો શાંતિ થી વાત કરે છે

શર્મા સર સ્કૂલ ના બેસ્ટ ટીચર છે તેમના ક્લાસ માં તો છોકરા એટલા હોય છે કે ઉભા રહેવા ની પણ જગ્યા ના મળે

તો પણ તે હંમેશા ડિમાન્ડ માં રહે છે ઘણા વિદ્યાર્થી ઓ દૂર દુર થી તેમની ક્લાસ લેવા માટે આવે છે

બિપીન ને વિચાર માંથી બહાર આવી ને કહ્યું
શર્મા સર નો ક્લાસ હું લઈ જાવ છું ને ત્યાં શર્મા સર ની ક્લાસ માં

પોતાની ક્લાસ માં એક છોકરી ને જોઈ બિપીને કહ્યું કઈક કરું ગમે તે કરીને આ છોકરી ને હું મારી સ્ટુડન્ટ બનાવી લઉં

તે મગજ ઉપર જોર મૂકી ને આજ સુધી ના શીખેલા બધા ટિગ્દનમ યાદ કરવા લાગ્યો

પછી આરામ થી પોતાની ખુડશી માં બેસીને અગ્લગ અંદાજ થી બિપીન બોલ્યો

તું ખરેખર શર્મા સર ની સ્ટુડન્ટ બનવા માગે છે
છોકરી એ ખુબજ ખુશી થી પોતાનું માથું હલાવ્યું

બિપીન ને પૂછ્યું કેમ તારે શર્મા સર ની સ્ટુડન્ટ બનવું છે

છોકરી એ કહ્યુ શર્મા સર સ્કૂલ ના સૌથી હુંનહાર સર છે

તેમનું ભણા વેલું સરળ હોય છે અને તેના બધા વિદ્યાર્થી હોશિયાર છે અને તેમના ક્લાસ માં એડમીશન લેવુ એ પોતાના માંજ એક ઈનામ છે

બિપીન ને છોકરીને કહ્યું સાંભળેલી વાતો સાચી હોય તે શક્ય ના કહેવાય ટીચર ચંપલ જેવા હોય છે જરૂરી નથી કે સૌથી મોંઘુ ચંપલ તારી માટે ઠીક હોય જરૂરી એ છે કે તે તારા પગ માં આવે છે કે નહિ

ટીચર ની ડિમાન્ડ ગમે તેટલી હોય પણ તેમનું ભણાવવા ની તકનીક સારી નહી હોય તો અને તારી તકનીક સાથે મળતી ના હોય તો પાસ થવું દૂર ઉલ્ટક ની તારી લડાઈ ટેકનિક બગડી જશે


અને કોઈ ટીચર એટલો મશહૂર ના હોય પણ એની ટેકનિક અને તારી ટેકનિક બંન્ને ની એકજ ટેકનિક હોય તો એનાથી તેનેજ ફાયદો થશે

એનાથી તું તારી ભૂલ સુધારી લેશે અને તું જલ્દી થી પ્રગતિ કરી શકશે અને તને સારા નંબર પણ મળશે


મે પોતાના ભાઈ ને પણ આ વાત કહેતા શભળ્યું છે છોકરી એ બિપીન ની વાત ઉપર થોડું ધ્યાન હતું પછી ઉલ્જણન માં પડી બોલી પણ

છોકરી એ કહ્યું મને નથી ખબર કે મને કંઈ ટેકનિક સૂટ કરશે

બિપિન ને વિચાર્યું છોકરી ફસાઈ ગઇ છે તેને બસ ગમે તેમ વાતો માં લેવાની છે તો મારું કામ થાય જાય અને પોતાની સ્ટુડન્ટ બનાવી લેવા ની છે

આ સાંભળી ને બિપિન ને પોતાની જોકર જેવી શકલ ઉપર મુસ્કાન લઈ બોલ્યો

અને લાંબો શ્વાસ લઈ બોલ્યો કદાચ કિસ્મત માં આપડું મળવા નું લખ્યું છે

એક કામ કરીએ હું પણ આ સ્કૂલ માં ટીચર છું તું તારી ક્ષમતા ટેકનિક માં સુધારો કરાવીશ અને એક સારો ટીચર પકડવા માં તારી મદદ કરીશ

છોકરી એ ખુબજ ખુશી થી પોતાનું માથું હલાવ્યું શું સાચે તમે મારી મદદ કરશો છોકરી ને વિશ્વાસ નોહોટો થતો કે કોઈ ટીચર જેને તે એમજ મળી ગઈ હોય તે તેમની એટલી મદદ કરશે


બિપિન ને બોર થઈ તે છોકરી તરફ જોઈ કહ્યું ચાલ હવે તું મને તારી ટેકનિક નો એક નમૂનો દેખાડ

છોકરી:- જી સર એમ કરી છોકરી પોતાની ટેકનિક દેખાડવા મડી હિ હૈયા તેના પાંચ ના પ્રેશર સાથે હવા માં સડસડાટ નો અવાજ આવવા માંડયો હતો

થોડીક વાર માં છોકરી માં પંચ થી આખરી રૂમ માં એનર્જી આવવા માંડી જેવી રીતે છોકરી તેની માર્શલ આર્ટ્સ ટેકનિક દેખાડ તી ગઈ તેમ રૂમ માં ભયાનક અવાજ આવવા માંડ્યો

ધડામ.... ટડાંગ.. ધિશ..... હા... હૈયા

કેમ કે તેમની એનર્જી ફેલાવા ની બદલે તેની આજુબાજુ ફરતી હતી એથી ખબર પડતી હતી કે તેમનું બેસિક જ્ઞાન ખુબજ મજબૂત હતું

એની એનર્જી શક્તિશાળી છે પણ છુપેલી છે બસ થોડીક વધારે પ્રેક્ટિસ ની જરૂર છે

છોકરી માર્શલ આર્ટ્સ પછી ઊભી રહી ત્યારે બીપીને ગર્વ થી માથું હલાવી ને કહ્યું


હું જોઈ શકું છું તારું બેશિક નોલેજ ખુબજ મજબૂત છે તારી પાસે ટેલેન્ટ પણ ખૂબ મજબૂત છે અને તે તારી પ્રેક્ટિસ માં મહેનત પણ વધારે કરી છે

તારા જેવી જીનીયસ ખુબજ ઓછી જોવા મળે છે બસ તને ફક્ત સારા ટીચર ની જરૂર છે જે તારી ટેકનિક ને ત્રશી શકે અને મજબૂત કરી શકે


પૃથ્વીગ્રહ ની ભવિષ્ય બતવવા વાળા ની જેમ બીપીને તેમને ભવિષ્યવાણી કરી

ખુબજ ચાલાકી થી તેને એમ કહ્યું જે સાંભળ. વા વાળા સાંભળ વા માગતા હોય
પછી તે લોકો વિચારી ને બોલે છે કે બિપીન નું કહેવું કેટલું સાથીક હતું

બિપીન:- ખાસ કરીને તારા પગ માં ખુબ તાકાત છે બિલકુલ હથી ની જેમ એક જગ્યા ઉપર હતા દરેક પોસ સમુદ્ર ની ઉફળતી લહેર જેવી હતી

તું અગળજ આવી મહેનત કરી તો તારું ભવિષ્ય ખુબજ ઉજ્વળ થશે

છોકરીને શક ની નજર થી બિપીન ને જોયું તો તે બોલી ટીચર મારા એક પગ માં તો વાગ્યું છે ડોકટર એ કીધું છે તે ક્યારેય સારું નાય

બિપીન ને લાગ્યું કે તેની ખોટી વાતો પકડાઈ ગઈ પણ બિપીન જિદ્દી હતો તે તેમની વાતો બનાવ્યા બોલ્યો તને શુ લાગ્યું મને ખબર નહિ પડે એમ

હું તો સંજીજ ગયો હતો એ તો પગ માટે મે એટલે કીધું હતું કે તે કહેવાય છેને કે તૂટ્યા પછીજ નવો જન્મ થાય છે


પંગ માં વાગવા થી ભૂલ થી પણ તને એક નવો મોકો મળી ગયો છે જે કોઈ બીજા પાસે નથી તો તું ઠીક રીતે આ મોકા નો ફાયદો ઉઠાવી શકે તો તું આગળ જાઈ શકીશ


બીજા છોકરા વિચારતા રહી જશે કે આ બધું શું થયું


આમ પણ બિપીન ખાલી વાતો ના વડા તૈયાર કરતો હતો તે છોકરી સામે જો વાતો ના વડા થી છોકરી તેની સ્ટુડન્ટ બાની સકતી હોય તો બિપીન વડા શું પણ સમોસા બનાવવા પણ તૈયાર હતો

અત્યારે સૌથી જરૂરી છે કોય એક સ્ટુડન્ટ ને તેને પોતાના ક્લાસ માં એડમીશન અપાવવું તે

છોકરી ખુશ થઇ બોલી સર મોકો શું મોકો સર વાગવા પછી તો તેને એવું લાગતું હતું કે તે ગમે ત્યારે સારું નહિ થાય

કે તે ક્યારેય મહાન માર્શલ આર્ટ ખિલાડી નહીં બની શકે તેને પોતાના ઉપર ભરોસો ન હતો એમને શું ખબર હતી કે પગ માં વાગવા થી તેને એટલો મોટો મોકો મળી જશે


બિપીન વાતો ના વડા તળતો જતો હતો તું એમ કરીશ તો એકજ વાર માં સફળ થઈ જાય

પોતાની ઉંમરના વિદ્યાર્થી માં તને આગળ જવા માટે જરા પણ મુશ્કેલી નહી થઈ


કેમ કે તે હકીકત માં બેસ્ટ સ્ટુડન્ટ બની શકે તેમજ હતી.

છોકરી ને સર્માઈ ને પૂછ્યું એ કેવી રીતે સર

બિપિન ને માથું હલાવી કહ્યું કે એવા ટીચર જે માહોલ ને સમજી ને તને શિખવાડી શકે

આવા ટીચર સ્કૂલ માં ખુબજ ઓછા છે

મને મેળવી ને

૩ એવા ટીચર છે બાકી ટીચર એ પેહેલા થી જ છોકરા લેવાનું બંધ કરી દીધુ છે


એટલે તારી વાત કરવા મારી માટે પણ મુશ્કેલ છે


છોકરી એ કહ્યું શું એડમીશન લેવાનું બંધ કરી દીધું છે છોકરીને લાગ્યું કાઈ તો સારું થશે

અને આ સાંભળી ને તે ઉદાશ થઈ ગઈ અચાનક તેને વાત યાદ આવી તે લોકો દાખલા નથી લેતા પણ સર તમે તો લો છો ને

બિપીન ને કહ્યું બિલકુલ હું એડમીશન લવ છું પણ એક સર્ત છે મને નામ શોહરત નું કોયજ શોક નથી

અને મારી પાસે કોય ફાલતુ ટાઈમ નથી
અને પોતાના ચેહરા પર જિદ્દી પણ લાવી તે બોલ્યો


જો સ્ટુડન્ટ સાચો હીરો ના હોય તો હું તેને એડમીશન નથી આવતો

ભલે કંઈ પણ થઈ હું નાકમાં વિદ્યાર્થી ને એડમીશન નથી આપતો

એની પેહલા બિપીન ની વાતો પૂરી થઈ તે પેલા છોકરી હાથ જોડીને બોલી

તમે મહાન છો પ્લીઝ તમે મને પોતાની સ્ટુડન્ટ બનાવી લો હું પૂરી મહેનત થી ટ્રેનીંગ કરીશ તમને હું ક્યારેય સર્મિદા નહી કરીશ


બિપીન નું માં આ વાત સાંભળી ખૂબ ખુશ થયું
બિપીન ને આ વાત પોતાના ચેહરા ઉપર ના આવવા દીધી

ઉલજણન દેખાતો બોલ્યો આપડે પાકું કિસ્મત થી માળિયા છીએ

પણ તું જોઈ સકે છે મને શાંતિ પસંદ છે

છોકરી એ જોયું ટીચર થોડા ના ખુશ છે તો તે આદર્શ થી બોલી હું મહેનત થી ટ્રેનીંગ કરીશ હું તમને ક્યારેય ટોકિશ નહી

બિપીન બોલ્યો મારી પાસે વધારે સાધન પણ નથી હું નથી માગતો કે બાકીના સ્ટુડન્ટ તારું મજાક ઉડાવે


છોકરી હિકિચય ને બોલી સાધન નથી પણ મે તો સાંભળ્યું હતું કે સાધન ટ્રેનીંગ માટે ખૂબ જરૂરી છે

છોકરા કેટલા હોશિયાર છે તે જોઈ ને શાધન મળે છે


બિપીન જોયું તો છોકરી પાછળ પડે છે તો તેને કહ્યું હું તો ફક્ત તારી પરીક્ષા લેતો હતો તેમ કહી તેણે છોકરી ને સ્ટુડન્ટ બનાવી લીધી

લાવ તારું પહેચાન પત્ર

***


શું હતું તે પહેચાન પત્ર

બિપીન તેના સ્ટુડન્ટ વધારી શકશે.
બિપીન કયાંથી પૃથ્વી ગ્રહ ઉપર આવ્યો હતો
કે બિપીન ને સ્કૂલ માંથી બહાર જવું પડશે

અવાજ પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો ફક્ત ને ફક્ત


'' સ્વર્ગ ની લાયબ્રેરી ''

લેખક:- ghanshyam kaklotar

Rate & Review

Ghanshyam Kaklotar
Vasava Teena

Vasava Teena 4 months ago

Share