પ્રૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)માં શિક્ષણશાસ્ત્રના પ્રોફેસર તરીકે ૨૦૦૬થી કાર્યરત છે. તેઓએ ભાવનગર યુનિવર્સિટીમાંથી B.A. , M.A., B.Ed., M.Ed. અને Ph.D.ની પદવી પ્રાપ્ત કરી છે. આકર્ષક અધ્યાપન સાથે જ લેખનમાં વિશેષ અભિરુચિ ધરાવતા પ્રૉ. જોશી પત્રકારત્વનો Diploma પણ ધરાવે છે. ગાંધી વિચારને ઊંડાણપૂર્વક અભ્યાસવાના આશય સાથે M.A. (Gandhian Thoughts) ના અભ્યાસમાં તેઓ જોડાયા અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. શાળામાં વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કરનારા પ્રૉ. જોશીએ ભાવનગર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા અને રીડર તરીકે 13 વર્ષ સુધી સેવા બજાવી છે. શિક્ષણના વિવિધ સ્તર પર 31 વર્ષ જેટલો દીર્ઘાનુભવ ધરાવનારા ડૉ. જોશી પ્રૉફેસર તરીકે પ્રમાણમાં નાની ઉંમરે ગૂજરાત વિદ્યાપીઠમાં નિયુક્ત થયા છે. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાં IASEના નિયામક પદે ત્રણ વર્ષ સુધી નોંધપાત્ર કામગીરી કરીને તેના ક્ષેત્રમાં આવતા CTE, DIETને અધ્યયન-અધ્યાપન-સંશોધનકાર્ય માટે નવી દીશા પૂરી પાડી છે. શિક્ષણક્ષેત્રે પડ્યા-પડ્યા કટાઈ જવામાં પ્રૉ. જોશી માનતા નથી. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત સામયિકો

  • (7)
  • 796
  • (4)
  • 663
  • (4)
  • 795
  • (3)
  • 753
  • (2)
  • 635
  • (4)
  • 456
  • (3)
  • 502
  • (5)
  • 402
  • (3)
  • 527
  • (3)
  • 508