કિસ્મત પાલનપુરી

કિસ્મત પાલનપુરી

@kismat23

(83.3k)

5

7.2k

30.7k

About You

હું એવો પણ સાહિત્યકાર નથી કે ગુજરાતી સાહિત્ય જગતમાં મારી ગણના થઈ શકે તેમ છતાં મારી સાથે જે વિત્યું એ વાગોળી ને શબ્દદેહે આપ સૌની આગળ ધરું છું. જગતના કોઈક ખુણે મારાય પગલાં સચવાય તો ઘણું.