Milan

Milan Matrubharti Verified

@milanrpatel30gmailco

(65.9k)

8

24k

52.3k

About You

છું તો હું એક એન્જિનિયર પણ હું જિંદગીના દરેક પળ માણવા માગું છું, ક્યારેક લેખક બનીને તમને મારી નવલકથા સંભળાવું છું તો ક્યારેક હું ભાઈબંધો પણ ભણાવી લઉં છું. ક્યારેક યૂટયૂબર બનીને ટેકનીકલ શિક્ષણ આપુ છુ. તો ક્યારેક પરિવાર સાથે હસી મજાક કરું છું. ક્યારેક પ્રભુને યાદ કરું છું તો ક્યારેક ઈશ્વરને પોતાના અંદર મહેસૂસ કરું છું. ક્યારેક માતા પિતા ને હેરાન કરું છું તો ક્યારેક એમનું ગૌરવ બનું છું. હા હું સાવ ભોળો પણ નથી પણ કોઈ નિર્દોષને કોઈક કંઇક કઈ જાય તો મારાથી સહાતું પણ નથી, હું ખરાબ પણ નથી કે બઉ સારો પણ નથી, શું કહું મારા વિશે તમને, દુનિયાના દરેક રોલ મારે નિભાવવા છે. શું ખબર ભગવાન આ જિંદગી પાછી આપે કે ના આપે...