પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવન પોતાની જ ઓફીસની યુવતી દિવ્યા સાથે એની મજબુરીનો લાભ ...Read More

પવન, એના માનીતા મિત્ર ભૂષણની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને ભૂષણના આવતાવેંત એ ઓફીસના પટાવાળા હૈદરને બહાર મોકલીને પોતે દિવ્યા સાથે આગલી રાત્રે શું ‘પરાક્રમ’ કર્યું એની વાત હોંશભેર કરે છે. ભૂષણથી છુટા પડતી વેળાએ પવનને એક ...Read More

પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી કરી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે.

દિવ્યા સામે જે રીતનું વર્તન પવન કરી રહ્યો હતો તેના પરથી એવું લાગી રહ્યું હતું કે પવનનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તે દિવ્યાની હાલત અત્યંત ખરાબ કરવાનો છે. દિવ્યા સાથે શું બન્યું અને આ સુનેહા અગ્રવાલ પવનની ...Read More

પહેલીજ નજરે કોઈને પણ ગમી જાય તેવી શ્યામવર્ણી સુનેહાએ પવન જેવા સ્ત્રીઓનું શોષણ કરવામાં જરાય પાછીપાની ન કરનાર પુરુષને આકર્ષ્યો ન હોય તો જ નવાઈ. સુનેહાને પવન એની સુંદરતાને લીધે નોકરી આપશે કે પછી એની યોગ્યતાને આધારે સુનેહાનું ...Read More

સુનેહા ખરેખર કોણ છે કુંવારી છે કે પરણેલી અરે કોઇપણ હોય પવનને શો ફેર પડે છે એને તો સુનેહા પહેલી જ નજરે ગમી ગઈ છે ને એટલે એની આદત મુજબ એ એને પોતાની તરફ આકર્ષવા ...Read More

પવન તરફ સુનેહા સંપૂર્ણપણે ઢળી ચૂકી છે પણ પવન હજી એની જૂની આદત ભૂલી શકતો નથી. પવને આજે ભૂષણને પણ થર્ટી ફર્સ્ટની નાઈટ સેલીબ્રેટ કરવા સાથે લીધો છે, પણ પવનના પ્લાનમાં તકલીફ પડતા ભૂષણ પણ તકલીફમાં મુકાઈ જાય છે. ...Read More

કાયમની જેમ આ વખતે પણ જગતાપ સુનેહા સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરે છે. આ વખતે એને કોઈ નવા હકીમની ગોળી પર પૂરો ભરોસો હતો, પણ આ વખતે પણ નિષ્ફળ જતા સુનેહાને જગતાપનું એક સાવ જુદું જ પણ અપમાનજનક ...Read More

સુનેહાનો પ્લાન સાંભળીને પવન છક્ક થઇ જાય છે અને એ તેમાં સામેલ પણ થઇ જાય છે. પવન ભૂષણ સામે એકરાર કરે છે કે સુનેહા માટે એને કોઈ બીજી જ લાગણી થઇ રહી છે જે એને અન્ય કોઈ છોકરી સાથે ...Read More

જેરામ દેસાઈની કેબીનમાં જગતાપ બેઠો હોય છે અને ત્યાં જ સુનેહા અને પવન આવી ચડે છે. બંનેની પ્રેમકહાણી તો પકડાઈ જ ગઈ છે, પરંતુ જગતાપના ગયા બાદ જેરામ દેસાઈ જે પહેલેથી જ પવન પર થર્ટી ફર્સ્ટની ઘટનાથી ગુસ્સે છે ...Read More

જેરામ દેસાઈના બદલાયેલા સ્વભાવથી પવન આશ્ચર્યચકિત તો હતોજ અને હવે જેરામ એને બીજું સરપ્રાઈઝ આપે છે. આ તરફ જગતાપ સુનેહાને એના કેન્યા રહેવા સુધી એના માતા-પિતાને ત્યાં જોધપુર મૂકી આવે છે એમ વિચારીને કે ત્યાં પવન નહીં આવે. ...Read More

પોતાનો પ્લાન સુનેહા એકદમ વિચારી વિચારીને આગળ વધારી રહી છે. પવનને ખુશખબર આપ્યા પછી હવે વારો હતો જગતાપને આ બાળક કોનું છે એ ન જણાવીને તેને માનસિકરીતે પરેશાન કરવાનો. જગતાપ પણ સુનેહાના વાકબાણ સહન કરે છે પરંતુ છેવટે જે ...Read More

જગતાપે પોતાને ડિવોર્સ આપ્યા એ વાતથી સુનેહા ખુશ નથી. આ તરફ જગતાપ પણ પોતાની પત્નીનું બાળક પવનનું હોવાથી એ બદલો લેવાનું નક્કી કરી ચૂક્યો હોય છે. સમય ઝડપથી પસાર થાય છે અને સુનેહા એક બાળકીને જન્મ આપે છે. બાળકીના ...Read More

સુનેહાના માતાએ સુનેહાએ પવનને લખેલો પત્ર પવન બહાર આવીને પોતાની કારમાં વાંચવાનો શરુ કરે છે. પવન જેમ જેમ આ પત્ર વાંચતો જાય છે તેમ તેમ એ સુન્ન થતો જાય છે. પોતાના પત્રમાં સુનેહાએ પવનને એની પાછલી જિંદગીનો જાણેકે અરીસો ...Read More

સુનેહાનો પત્ર વાંચીને પવન જગતાપ સાથે બદલો લેવાનું વિચારે છે અને સીધો જ તેને ઘેર જાય છે. સુનેહાના પ્રેમમાં ઘાયલ અને પાગલ પવન શું કરી શકશે કારણકે સુનેહાએ એને એ ક્યાં જાય છે એની કોઇપણ માહિતી આપી નથી. પવન ...Read More