×

લગભગ ૧૫ જેટલા લેખકમિત્રોની એકસુત્રતા દ્વારા બનેલું વાર્તાસાંકળ ગૃપ એટલે ‘શબ્દસંગાથ’ અને જુદા-જુદા લેખકોની એક ટીમ દ્વારા લખાયેલી એક સમગ્ર નવલકથા વાર્તા એટલે વાર્તાસાંકળ. પહેલું પ્રકરણ એક લેખક લખે, બીજું પ્રકરણ બીજો લેખક, ત્રીજું ત્રીજો... ચોથું ચોથો... એવી રીતે કથાની આખી સાંકળ બનતી જાય અને છેવટે એક આખી નવલકથા જન્મે ! આજની નવી પેઢીના યુગમાં લેખકો દ્વારા થતો વાર્તાસાંકળનો આવો સહિયારો પ્રયાસ એક નવા નજરાણા જેવો લાગે અને સાથે સાથે નવીનતમ પણ લાગે. અને આથી જ શબ્દસંગાથ ગૃપ વાર્તાસાંકળની બાલ્યકાળમાં રહેલી દુનિયામાં કદમ મૂકવા જઈ રહ્યું છે. વાચકોને તમામ પ્રકારનું મનોરજન પૂરું પાડી શકે એવા જ પ્રયાસો શબ્દસંગાથના હશે.

  • (134)
  • 1.1k
  • (113)
  • 1.1k
  • (115)
  • 1.1k
  • (118)
  • 1k
  • (115)
  • 1.1k
  • (128)
  • 1.1k
  • (125)
  • 1.1k
  • (100)
  • 715
  • (111)
  • 1k
  • (148)
  • 1.1k
-