એકસ્ટ્રા શૉટ । આશુ પટેલ સાથે સીધો સંવાદ

Gujarati   |   01h 23m   |   1.7k Views

લેખક, પત્રકાર અને વક્તા શ્રી Aashu Patel ને નજીકથી જાણો. અનેક અગ્રણી અખબારોમાં એડિટર તરીકેનો અનુભવ, 20,000 થી વધુ આર્ટિકલ , 50 થી વધુ પુસ્તકો. અનેક દેશોની સરકારના ખાસ આમંત્રિત તરીકે એ દેશોનો પ્રવાસ અને અનેક સ્થળોએ વ્યાખ્યાનની તેમની આ સફર કેવી રહી છે ? એકસ્ટ્રા શૉટ । આશુ પટેલ સાથે સીધો સંવાદ કરે છે જાણીતા આર્ટિસ્ટ Chaula Doshi

×
એકસ્ટ્રા શૉટ । આશુ પટેલ સાથે સીધો સંવાદ