શ્રી અંકિત વાઘેલા - કવિ સંમેલન | નડિયાદ | #gujaratigazal #poetrylovers

Gujarati   |   06m 54s

ચૂપ બેઠેલી ક્ષણ ને કહો કે વાત કરે 🤫 નિશાશા ના દર્પણ ને કહો કે વાત કરે 🪞 એકાંત જો ને સ્વેત પટલ નું તારા જેવું છે ✨ સામે નથી એ જાણ ને કહો કે વાત કરે 🤐 ક્ષિતિજ ને આ નજારો માંથી જે દૂર છે એની 🌅 સંકર કે પછી રણ ને કહો કે વાત કરે ⚔️ વિચારો ના અસ્વ પણ જ્યાં થંભી જાય એ 🤔 ઝાંઝર બાંધ્યા ચારણ ને કહો વાત કરે 🔔 ખુદ ને સમજે એવું જગત માં કોણ છે 🌍 ધ્યાનસ એવા આપણે કહો કે વાત કરે 🧘‍♂️ #GujaratiShayri #Gujaratikalakar #GujaratiShyri #Gujaratireels #gujaratipoem #gujaratikavita #gujaratithought #gujaratipoetry #gujartigazal #gujarati_sayar Browse Us on your Device: https://apps.matrubharti.com/ Follow Us On ------------------------------- Facebook: https://www.facebook.com/matrubharti Instagram: https://www.instagram.com/matrubharti_community Twitter: https://twitter.com/MatruBharti

×
શ્રી અંકિત વાઘેલા - કવિ સંમેલન | નડિયાદ | #gujaratigazal #poetrylovers