આફત - 10

(174)
  • 10.5k
  • 7
  • 5.2k

અમરના પગ તેની નજીક પહોંચીને આગળ વધતા અટકી ગયા. ‘ત...ત...તું ’ જાણે સંમોહન તૂટ્યું હોય એમ એના ગળામાંથી ભય અને આશ્ચર્ય ભર્યો ધ્રુજતો અવાજ નીકળ્યો. ખોફ અને દહેશતથી એની આંખો ફાડી પડી હતી. સુનિતાને જીવતી-જાગતી પોતાની સામે ઊભેલી જોઈને તેના મોતિયા મરી ગયા હતા.