Aafat book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aafat is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આફત (પ્રકરણ-૧: ખૂનની યોજના)
હિરાલાલ...!
કમલા...!
સુનિતા...!
રાજેશ...!
જમનાદાસ...!
આ હતા કથાનાં મુખ્ય પાત્રો.
વાંચો, સનસનીખેજ નવલકથા કનું ભગદેવની કલમે...
આફત - 2 (રહસ્યમય લંગડો)
અચાનક અમર બાથરૂમ જવા માટે ઊભો થઈને બહાર નીકળ્યો. એ જ વખતે તે એકદમ ચમકી ગયો. એની નજર સામે દેખાતા કંપાઉન્ડમાં સ્થિર થઈ ગઈ.
ત્યાં એક આકૃતિ ઝડપભેર કંપાઉન્ડ વોલ તરફ દોડતી હતી. દોડતી વખતે આકૃતિનો ...Read Moreપગ લંગડાતો હતો.
અમર તેની પાછળ જવાને બદલે સીધો જ રૂમમાં પાછો ફર્યો. એના ચ્હેરાનો રંગ ઊડી ગયો હતો.
વાંચો, આગળની રોમાંચક સસ્પેન્સ થ્રિલર, કનુ ભગદેવની કલમે.
આફત - 3 (ભયંકર સપનું)
પલંગ પર બેઠેલી, ભૂતકાળને વાગોળતી સુનિતાના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તે વર્તમાનમાં પાછી ફરી હતી. એ ખૂબ જ થાકી ગઈ હતી. નિરાશ થઈ ગઈ હતી.
પછી પલંગ પરથી ઉતરીને તે પોતાના બાથરૂમમાં આમથી તેમ ...Read Moreમારવા લાગી. રહી રહીને ઘાયલ હૃદયમાંથી પીડા ભર્યો એક જ અવાજ આવતો હતો. હે ભગવાન! મારો શું વાંક છે મેં શું ગુનો કર્યો છે. મને પતિના પ્રેમને બદલે તિરસ્કાર અને સાસુ-સરરાના આશીર્વાદને બદલે અપમાન જ મળે છે તું મને મારા કયા જન્મનાં પાપની સજા આપી રહ્યો છે શું મારો માત્ર એટલો જ ગુનો છે કે હું ઓછું કરિયાવર લાવીશું
વાંચો, કનુ ભગદેવની કલમે... આફત.
આફત - 4 (કમનસીબ સુનિતા )
ચાની ટ્રે ઊંચકીને સુનિતા સૌથી પહેલાં પોતાના બેડરૂમમાં ગઈ.
અમર હજી પણ ગાઢ ઊંઘમાં સૂતો હતો.
એ થોડી પળો માટે પલંગ પાસે કિંકર્તવ્ય વિમૂઢની જેમ ઊભી રહી ગઈ. ગાઢ ઊંઘમાં, સૂતેલા અમરને ઉઠાડવો કે નહીં એનો ...Read Moreવિચાર કરતી હતી. પછી એણે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. સાડા સાત વાગી ગયા હતા.
છેવટે મનોમન કંઈક નક્કી કરી, ટ્રેને સ્ટુલ પર મૂકી, એણે અમરના ખભા પકડીને તેને ઢંઢોળ્યો.
અમરે આંખો ચોળતાં ચોળતાં પડખું ફેરવ્યું.
‘ઊઠો... હું તમારે માટે ચા લાવી છું.’ એણે લાગણીભર્યા અવાજે કહ્યુ.
આફત કનુ ભગદેવ 5: કમલાનું નાટક...? અને કમલાની યોજના પ્રણાણે જ બધું થતું ગયું. સખત કામ કરી કરીને સુનિતા સાચેસાચ જ બિમાર પડી ગઈ. અત્યારે હિરાલાલના રૂમમાં ફરીથી તેમની મીટિંગ ભરાઈ હતી. બધાં આતુરતાથી તેના બોલવાની રાહ જોતા હતા. ...Read Moreઆપણે ડૉક્ટર આનંદને બોલાવીને આપણી યોજનાનો અમલ શરૂ કરી દેવો જોઈએ.’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એવું આપણું વડવાઓ કહી ગયા છે!’ ‘હું પણ તમારી વાત સાથે સહમત છું. પિતાજી!’ અમરે કહ્યુ. ‘તમે સાચું કહો છો.’ રાજેશ ભાવહીન અવાજે બોલ્યો, ડૉક્ટર આનંદને બોલાવીને હવે આપણે સુનિતા ભાભીની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ એમ હું માનું