હનુમાનજી પાઠ

(12)
  • 4.9k
  • 4
  • 2k

* " શ્રી સવઁસિધ હનુમાનજી પાઠ " *દુઃખ હર રક્ષક દાદા તમે પ્રેમલ પ્રાણધારસુખ સ્વરૂપ સુંદર વળી, દિવ્ય દીસે દેદારતેજોમય તમ રૂપનું નિતનિત ધરીએ ધ્યાન વરીએ " દાદા " તમને અને કરીએ ઉર ગુણગાન જેથી અમારી બુધ્ધિમાં થાય સ્થિર તવ જ્ઞાન " અનસૂયા મા " હ્યદયે લીઓ " દયાળુ દાદા " સ્થાન ૐ નમઃ હનુમતેય. સવઁસિધિ હનુમાનજી અપાર છે મહિમાયજે જન હનુમાનજી ગાથા ગાય એ સુખિયા રહે સદાય. દયાળુ દાદા ના મહિમાનુ નહીં માપ,જાપ હરે ભવભવ ના પાપઅાધિ વ્યાધિ દૂર પળાય, આખરે દાદા ને જઈ મળાય.દયાળુ દાદા ના જપ જે જન કરે, દેવો ખુદ એનાથી ડરે.વિપતિ સહુ થાય વિદાય, સંપત્તિ રહે સાથ સદાય .વળી હાથી રથ