રહસ્યમય પુરાણી દેરી - 5

(129)
  • 4.6k
  • 7
  • 2.3k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-5 (આગળના ભાગમાં જોયું ચોરોની આત્માનો સામનો કરવા એક કાળી વિદ્યાના જાણકાર એવા મણી ડોશીનું નામ આવે છે. હવે આગળ...) સેવક મહારાજે કહ્યુ " મુખીજી કોણ છે મણી ડોશી?" ત્યાં જ પાછળથી લોકોમાં આછા અવાજો આવા લાગ્યા. " ઓલી મણી ડોશી આપણી મદદ કરશે..એ તો ડાકણ છે ડાકણ...ત્યાં વળી બીજી એક સ્ત્રી બોલી "એ મણી તો હવે લગભગ ચાલી પણ નથી શકતી. એ ડાકણ શુ આપણી મદદ કરશે... એને તો ખાલી ગામનાં લોકોનું ખરાબ જ કરતાં આવડે. મુખી જી થોડા ઢિલ્લાં પડી ગયા અને પછી કહ્યુ કે "મણી ડોશી ગામની પાછળના ખેતરાવ રસ્તા પર નાનું