પુરુષ બોડી શેમિંગનો શિકાર

(11)
  • 3.2k
  • 849

#આમ તો આ વિષય પર પણ લખી ચૂકી છું પણ સ્ત્રીઓના દ્રષ્ટિકોણ થી, પણ સેમ વસ્તુ પુરુષોને પણ લાગુ પડતી હોય છે પણ પુરુષો પોતાની તકલીફ હમેંશા છુપાવવામાં એવા માહિર હોય છે કે પોતાની જાતને પણ આરામથી એ ભરમાવી શકે છે. આમ તો ગઈ કાલ રાત થી આ વિચાર મગજમાં આવતો હતો પણ બે દિવસ પહેલાં એનું બીજ રોપાઈ ગયું હતું જ્યારે "ઊજડા ચમન" જોયું પણ એને પાણી અને ખાતર ગઈ કાલે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની સગાઈ વાળી ટ્વીટથી જે લોકો એ મજાક કરવાનું શરુ કર્યું ત્યારથી થયું. સ્ત્રીઓને હમેંશા શારીરિક રીતે સુંદરતાના દ્રષ્ટિકોણ થી જ જોવામાં આવે છે. દરેક વ્યક્તિને