બાળકોની કલ્પનાની દુનિયા!

  • 2.2k
  • 2
  • 717

બાળકોની કલ્પના કાયમ આપણા કરતાં વધુ શ્રેષ્ઠ હોય છે કારણ કે એને વિજ્ઞાન એટલે શું એ હજુ ખબર નથી.જ્યા સુધી એના પાઠ્યક્રમમાં વિજ્ઞાન વિષય નથી આવતો ત્યાં સુધી એ વૈજ્ઞાનિક વિચારથી મુક્ત છે.આપણે બાળકો જેવી કલ્પના નથી કરી શકતા કારણ કે આપણને વિજ્ઞાનનું જ્ઞાન છે.આ વિજ્ઞાનની મર્યાદા છે કે આપણને બાંધી રાખે છે વૈજ્ઞાનિક વિચારોથી.પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરતા પહેલા કલ્પના તો કરી જ હશે ને??થૉમસ એડિસને પણ બલ્બ બનાવતા પહેલા પ્રકાશ વિશેની કલ્પના તો કરી જ હશે ને??? આલ્બર્ટ આઈન્સ્ટાઈન માટે સંશોધન એવું કહે છે કે એનું મગજ અખરોટના આકાર જેવું હતું એટલે એનો IQ સામાન્ય માણસ કરતાં વધારે