ઈશ્વરની ઓળખ

  • 2.8k
  • 3
  • 1k

ઈશ્વર..પરમાત્મા.. ભગવાન.. કોણ છે ઈશ્વર? ક્યાં છે ઈશ્વર? કોણે જોયા છે ઈશ્વરને? આ બધા સવાલોના આપણી પાસે કોઈ જવાબ નથી. પણ એનો મતલબ એવો નથી કે ઈશ્વર છે જ નહીં એવું આપણે સ્વીકારી લઈએ. સાયન્સ કહી શકે છે કે આ વખતે ચોમાસુ થોડું મોડું આવશે અથવા તો ઉનાળો બહુ તપસે, અને શિયાળામાં હિમાલય જેવી કડકડતી ઠંડી પડશે. પણ સાયન્સ એવું કહી શકે છે કે આ દિવસે આટલા વાગે આટલો જ વરસાદ પડશે અથવા તો આટલો જ બરફ પડશે. અને સાયન્સ કહે તે પ્રમાણે જ એટલો જ વરસાદ કે એટલો જ બરફ પડી ને કદી બંધ થઈ જાય છે? જવાબ છે