ગુમરાહ - ભાગ 10

(60)
  • 4.3k
  • 5
  • 2.8k

વાંચકમિત્રો આપણે નવમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર જયદેવે દસ વર્ષ પહેલાના કેસને ઓપન કર્યો છે.અને આ દસ વર્ષ પહેલાના કેસમાં જોડાયેલા તમામ લોકોને પૂછતાછ પણ કરે છે પણ શું આ દસ વર્ષ પહેલાના કેસને ઓપન કરીને પણ નેહાનો કેસ સોલ્વ કરી શકાશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 10 શરૂત્યાં જઈને વરુણ નિકિતાના પતિને વાતોમાં રાખે છે અને ઇન્સ્પેકટર સૂર્યા નિકિતાના પતિની પરમિશન લઈને ઘર જોવાના બહાને તે ઘરની તલાશી લેવા લાગે છે.તેઓ ઘરમાં ઉપરના માળ પર ગયા અને ત્યાં બેડરૂમમાં ગયા ત્યાં એક ડ્રોવરને ખોલ્યું અને તેમાં ઘણી બધી ફાઈલો હતી હવે