gumraah book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. gumraah is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુમરાહ - Novels
by Jay Dharaiya
in
Gujarati Detective stories
મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ભાગ થી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય
મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ...Read Moreથી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય
વાંચકમિત્રો આપણે પહેલા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ ત્યાં ક્લાસરૂમ ની તલાશી લેતા લેતા ચારેય બાજુ નજર ફેરવે છે અને તેની નજર સૂરજ દેસાઈ પર જઈને અટકે છે હવે જોવાનું એ રહે કે આગળ શું થશે એ જાણવા વાંચો ...Read More- ભાગ 2 શરૂઇન્સ્પેકટર જયદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે છતાં પણ તેઓ એકદમ ફિટ છે અને તેમની પર્સનાલિટી ઉપરથી તેમનો અનુભવ દેખાઈ આવે છે.તેમણે ચારેય બાજુ નજર ફેરવી અને તેમની આંખો સૂરજ દેસાઈ પર આવીને અટકી ગઈ."તમારું નામ જાણી શકું મહાશય?" ઇન્સ્પેકટર જયદેવે પૂછ્યું." જરૂર સર હું આ કોલેજ નો પ્રિન્સિપાલ છું અને છેલ્લા વિસ વર્ષથી હું
વાંચકમિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈને ગિરફ્તાર કરી લે છે અને સૂરજ દેસાઈ ઇન્સ્પેકટર જયદેવને ધમકી પણ આપે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 3 શરૂ"એ..ઇન્સ્પેકટર તમે મને આવી રીતે ...Read Moreના કરી શકો મારી પહોંચ ખૂબ જ ઉપર સુધી છે મને અત્યારે જ છોડી દો નહિતર આ ખાખી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે." સૂરજ દેસાઈ એકદમ ગુસ્સેથી જયદેવને ધમકાવતા બોલ્યા."એક ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેકટરને ધમકાવવાના ગુનામાં શું સજા થઈ શકે તેની કદાચ ખબર નથી લાગતી તમને!તમે હું જેવો બહાર ગયો તમે જનકને ધમકાવી રહ્યા હતા અને મેં
વાંચકમિત્રો આપણે ત્રીજા ભાગમાં જોયેલું કે સૂરજ દેસાઈ વરુણને ધમકી આપે છે અને આ વાતની ખબર ઇન્સ્પેકટર જયદેવને પડતા તેઓ વરુણને બે થપ્પડ મારે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સ્ટેટમેન્ટ વાંચતા હોય છે ત્યારે તેમની નજર એક શબ્દ પર ...Read Moreઅટકે છે આ સ્ટેટમેન્ટ શું હતું એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 4 શરૂ તેઓએ પંચનામાની અંદર દરેક લોકોએ આપેલા સ્ટેસ્ટમેન્ટને ફરીથી વાંચ્યા અને આ સ્ટેટમેન્ટ ફરીથી વાંચતા તેમાં એક શબ્દ પર તેમની નજર આવીને અટકી ગઈ.સૂરજ દેસાઈએ કહ્યું હોય છે કે હું બે મહિનાથી તો ગોવા મારી ફેમિલી સાથે હતો.હવે સુરજ દેસાઈ ના આ સ્ટેટમેન્ટ સાચું
વાંચકમિત્રો આપણે ચોથા ભાગમાં જોયેલું કે મયુર ઇન્સ્પેકટર જયદેવને ખોટું બોલે છે પણ જયદેવ પાસે તો મયુર નું સીસીટીવી ફૂટેજ હોય છે એટલે તે મયુરને સીસીટીવી ફૂટેજ દેખાડે છે અને મયુર ગભરાઈ જાય છે હવે આગળ શું થશે એ ...Read Moreવાંચો આગળ!ગુમરાહ - ભાગ 5 શરૂ"અરે સર પણ નેહા એક શાંત છોકરી હતી અને મને જ્યાં સુધી ખબર છે તે કોઈની સાથે ઝઘડો તો શું ઊંચા અવાજે વાત પણ નહોતી કરતી""તો પછી મયુર મારા લેપટોપમાં આ વિડિઓ છે એ જોઈ લેને એકવાર" ઇન્સ્પેકટર જયદેવ CCTV ફૂટેજ બતાવતા બોલ્યા. મયુર આ પૂરો વિડિઓ