ખૂની કોણ? - 6

(37)
  • 6.6k
  • 2
  • 4.2k

નિરાલી અને કેતન ના હત્યારાઓ અસલમ અને સુંદર ની પણ હત્યા થઈ જતા હતાશ થયેલો ઇન્સ્પેકટર અમિતાભ શેઠ રમેશ દાસ ને મળે છે જ્યાં તેને જાણવા મળે છે કે રમેશ દાસ એ અભય દાસજી નો દતક લીધેલો પુત્ર છે, ત્યાં જ કોઈ ફોન આવે છે અને અમિતાભ નો ચેહરો આશ્ચર્ય થી ભરાઈ જાય છે, હવે આગળ...___________"અભિમન્યુ, ખેલ આપણે સમજીએ છીએ તેના કરતાં ઘણો અટપટો અને ઘણા આવરણો ધરાવનારો છે." અમિતાભ ના આવા શબ્દો સાંભળી અભિમન્યુ પણ આશ્ચર્ય થી બોલી ઉઠ્યો, "શું થયું સર? કોનો ફોન હતો?" મારા ખબરી બંટી નો ફોન હતો, મે તેને રમેશ દાસ અને કેતન ના ટ્રસ્ટ