જૉકર - સ્ટૉરી એક લુઝરની - 28

(74)
  • 6.1k
  • 3
  • 2.9k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 28લેખક – મેર મેહુલ“તું કિસ તો નહીં કરે ને?”તેણે મારા હોઠ તરફ નજર કરીને નેણ નચાવ્યા.મેં તેના ગાલ પર હળવું ચુંબન કર્યું અને કહ્યું,“એના માટે મારે કોઈ શરતની જરૂર નથી”“તો શું શરત છે?”તેણે ઉત્સુકતાથી પૂછ્યું.“આપણે જે પણ કરીએ એ બધું મારા નામ પર થવું જોઈએ, તું આ વાતમાં શામેલ નથી એવું લોકોને લાગવું જોઈએ”મેં કહ્યું.“પણ એવું શા માટે કરવું?,હું પરિણામોથી નથી ડરતી અને આમ પણ આપણે ડરીને કામ કરવું જોઈએ એવો કોઈ અપરાધ નથી કરતા”“એ બધી મને નથી ખબર,જો તને મારી આ શરત મંજુર હોય તો જ હું તને સહકાર આપીશ”“તને જેમ ઠીક લાગે”તેણે