પેન્ટાગોન - ૧૭

(80)
  • 4.7k
  • 9
  • 1.9k

(શેઠ રતન ચંદ એનો ભૂતકાળ કહેવા તૈયાર થાય છે, કબીર પણ ભાનમાં આવી ગયેલો અને શેઠની વાત સાંભળવા બધાની સાથે બેઠેલો. આ મહેલની આત્માઓ કોણ છે એ જાણવા સૌ આતુર હતા અને એમની આતુરતાનો હવે અંત આવવાનો હતો...) હવામાં જોઈને બોલતા હોય એમ શેઠ રતન ચંદે એમની વાત શરૂ કરેલી. બધાના કાન અને આંખો શેઠજી તરફ જ મંડાયેલા હતા. આગળની વાત શેઠજીની જુબાની જ સાંભળીયે... એ વખતે હું યુવાન હતો. વીસ બાવીસની ઉંમર હશે. આ રાજ્ય મહારાજ ભૂપતસિંહના હાથોમાં હતું. ભૂપતસિંહ પાસે અપાર ધન વૈભવ અને સત્તા હતી. આખા મલકમાં કોઈની હિંમત ન હતી એમની સામે થવાની. સ્વભાવે એ દિલદાર