Pentagon book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pentagon is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પેન્ટાગોન - Novels
by Niyati Kapadia
in
Gujarati Fiction Stories
અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની રચના અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ક્યારનાય એને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો. કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી
અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની રચના અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ...Read Moreએને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો. કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી
(સોનાપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો છે જ્યાં કબીર એના દોસ્ત સાથે મજા કરવા આવ્યો છે. એની જાણમાં મહેલની પાછળના જંગલમાં આવેલી માતાજીની દેરી અને વાઘનું રહસ્ય આવે છે અને...)રાતના આઠ વાગી ગયેલા. મહેલના રસોડામાં આજે લાંબા સમયે અવનવા ...Read Moreસોડમ રેલાઈ રહી હતી, માંસાહારી ભોજનની! “માલિક જમવાનું તૈયાર છે." મહેલમાં કામ કરતો રઘુ કબીર અને એના ત્રણ દોસ્ત બેઠા મજાક મસ્તી કરી રહ્યા હતા એ બેઠકખંડમાં આવીને કહી રહ્યો હતો.“શું બનાવ્યું છે? કંઇક મજા આવે એવું કે જંગલમાં મળતા ઝાડ પાંદડા ખાઈને પેટ ભરવાનું છે?" સાગરે રઘુ સામે જોઇને સહેજ કરડા અવાજે પૂછેલું.“અબે જરા પ્રેમથી વાત કર. બિચારો ગભરાઈ ગયો!"
(જંગલમાં વાઘનો શિકાર કરવા જવા માટે તૈયાર થયેલા ચારેય ભાઈબંધ સન્નીને મોંઢે માસ્ક ચોંટી ગયું અને પછી એને ખેંચીને કાઢવા જતા એ નીચે પડીને તૂટી ગયું એ જોઈ અચંબિત હતા. હવે આગળ...)બધાની નજર પડીને તૂટી ગયેલા માસ્ક ઉપર ચોંટી ...Read Moreશું બની ગયું? કેવી રીતે બની ગયું એ એક જ વિચાર સૌના મગજમાં ચાલી રહેલો સિવાય એક સન્ની. એ હસી રહ્યો હતો. બધાને પૂતળાની જેમ સ્થિર ઊભેલા જોઈને એ જોર જોરથી હસી પડ્યો...“મજાક હતી ભાઈ!" હસવાનું માંડ માંડ રોકીને એનાથી આટલું બોલી શકાયું. સાગરે સન્નીનો કોલર પકડી એને પોતાની તરફ ખેંચતા કહ્યું, “છટકી ગયું છે સાલા? તારા નાટકને લીધે આ એક
(કબીરને લાગ્યું કે કોઈ એમનો વિડિયો ઉતારી રહ્યું હતું અને એ એક યુવતી પાછળ ભાગેલો. બાકીના ત્રણ મિત્રો વાઘના પૂતળા પાસે ઉભા રહી ગયેલા.)કબીરને હવે બરાબર ગુસ્સો આવી ગયેલો. એને કોઈ ઉલ્લુ બનાવી ગયું હતું. એને પોતાના પર જ ...Read Moreઆવી રહ્યો હતો કે એ આવી બધી વાતો માની કેમ ગયો. એણે વાઘની નજીક જતી વખતે નોટીશ કરેલું કે દૂરથી લાલ લાઈટ જેવું એક નાનકડું ટપકું દેખાયું હતું અને તરત જ પછી હળવી ગરગરાટી સંભળાયેલી, કબીરને ખ્યાલ આવી ગયો એ બાઈક સ્ટાર્ટ થવાનો અવાજ હતો અને તરત જ અવાજની દિશામાં દોડ્યો હતો.એની શંકા સાચી હતી. એક બાઈક જઈ રહી હતી.
(જંગલમાં વાઘનું પૂતળું જોઈને ચારે મિત્રોને કોઈ એમને ઉલ્લુ બનાવી રહ્યું છે એવું લાગે છે, પણ કોઈ શા માટે આવું કરે? કબીરને એક યુવતી રઘુ સાથે ભાગતી દેખાય છે. મહેલમાં આવ્યા બાદ પણ એની નજરે એક સુંદર યુવતીનો ચહેરો ...Read Moreછે, હવે આગળ...)કબીર સવારે વહેલો ઊઠીને બાહર ચક્કર મારી આવ્યો. એને રાત વાળી યુવતી કે એની કોઈ નિશાની ના મળી. એક અજીબ ઉદાસી એ અનુભવી રહ્યો હતો. જેનું ફક્ત થોડીક વાર માટે જ કાચની બારીમાં પ્રતિબિંબ જોયેલું એ સુંદર ચહેરો એની નજર આગળથી ખસવાનું નામ નહતો લેતો. એ કોણ હતી અને ફક્ત પોતાને જ કેમ દેખાઈ? હવે ફરી ક્યારે દેખાશે?બંને