સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-36

(113)
  • 6.2k
  • 9
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-36 મોહીતની શરૂ કરેલી રમતમાં માત્ર હિમાંશુ અને શિલ્પાજ ખરાં ઉતર્યા. બાકી ફાલ્ગુન સોનીયા અને હવે મલ્લિકાને કારણે મોહીત પણ વિચલીત થઇ રહ્યો હતો. મલ્લિકાએ કહ્યું "બસ હવે કંઇ કહેવાનું મારે બાકી નથી જે હતું મેં બધુજ કહી દીધુ.. હવે કંઇ કહેવાનું રહેતુ જ નથી ફરીથી બોલી. મોહીતે કહ્યું "અરે આતો તમે બધુ ઉપરછલ્લું જ કીધુ છે અસલ તો કહેવુ હજી બાકી છે મલ્લિકા મેડમ... બોલો તમે કહો છો કે હું જ બધો પર્દાફાશ કરુ. એવુ સાંભળીને મલ્લિકાની આંખો ફાટી જ રહી ગઇ એ ખૂબજ આઘાત સાથે આર્શ્ચયમાં પડી ગઇ. એને થયુ મોહીત જાણે છે ? શું