સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-44

(97)
  • 6.9k
  • 7
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-44 મલ્લિકા પોતાનાં અને મોહીતનાં ભૂતકાળમાં સરી ગઇ હતી મોહીતને એણે માનસીક બરોબર તૈયાર કરેલો ઇન્ડીયા જતાં પહેલાં છતાં એને સુસુપ્ત ભય રહેતો કે એનાં પેરેન્ટસ પાસે જઇને એમનાંમાં આવીને ફરી તો નહીં જાયને એટલે પહેલેથી એવી રીતે બધો પ્રોગ્રામ કરી દીધેલો કે વચ્ચે મોહીતને વધારાનો કોઇ સમયજ ના મળે ઇન્ડીયા પહોચી તરતજ બે જ દિવસમાં મેં મારાં ઘરે બોલાવી લીધાં અને એલોકો ખૂબજ ઉતાવળયું લાગેલું પણ મેં વિચારવાનો સમયજ નહોતો આપ્યો અને પછી મારાં પેરેન્ટસ મોહીતનાં ઘરે પહોચી ગયેલાં. આ બધાં વિચારોની વચ્ચે એનો મોબાઇલ રણક્યો અને સ્ક્રીનમાં નામ જોયુ મોઢું બગાડીને ઉપાડ્યો. એની માં લાઇન