ત્રણ વિકલ્પ - 16

(40)
  • 3.6k
  • 3
  • 1.7k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૬ નિમિતાની જાહેરાત થયા પછી કંપનીને ખૂબ નફો થયો હતો. નિમિતાનું કામ જોઈને બીજી કંપની પણ એની પાસે એડ કરાવવા માટે પ્રયત્નશીલ બની હતી. નિમિતાનું સફળ મોડેલ બનવાનું સપનું પૂરું થયું હતું. હિરોઈન બનવા માટે એક ડગલું આગળ વધી હતી. નિમિતા સફળતાનો નસો અનુભવતી હતી. એ જ સમયે અનુપે સફળતાના નસામાં ચકચૂર નિમિતાને પોતાના વિચારો કરવા માટે મજબૂર કરી હતી. સપના પૂરા કરવા સિવાય નિમિતાનાં મગજમાં બીજા કોઈ વિચાર ભાગ્યે આવતા. એ વિચારોમાં અનુપે બ્રેક લગાવી હતી. અનુપ સાથે વિતાવેલી પળો નિમિતાનાં જીવનમાં સ્નેહનુ ઝરણું લઈને આવી હતી. અનુપના અધરના સ્પર્શથી નિમિતાનાં