ત્રણ વિકલ્પ - 21

(50)
  • 3.4k
  • 5
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૧ અનુપ સ્ટાફ સાથે થયેલી વાતચીત વાગોળતો ઓફિસમાં આવે છે. અનુપને આવતો અજય અને રાકેશ જુએ છે એટલે ગભરાવાનું નાટક કરે છે. જ્યારે વિદ્યા અને નિમિતા બન્નેમાંથી કોઈને અનુપ આવ્યો એ ખબર નથી પડતી. નિમિતા અને વિદ્યાને અનુપ સાથે જુએ છે. અનુપની આંખોમાં વિદ્યા માટે તિરસ્કાર તરી આવે છે. અનુપ પોતાના હાથનો સામાન સોફા પર મૂકવા આગળ વધે છે, એ જ સમયે નિમિતા ફરીથી વિદ્યા પાસે આવે છે: “વિદ્યા પ્લીઝ મને જવાબ આપ મારી જિંદગીનો સવાલ છે... અનુપ આવું કરી શકે નહીં... એ મને ખૂબ પ્રેમ કરે છે...” નિમિતાનાં શબ્દો સાંભળીને અનુપ