ત્રણ વિકલ્પ - 25

(55)
  • 3.2k
  • 6
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૫ ટકોરાનો અવાજ સાંભળી નિમિતાનાં હાથમાંથી ફોન નીચે પડી જાય છે. નિમિતા ફોન ઉપાડી જુએ છે તો ફોનને કોઈ નુકશાન નહોતું થયું. એ ઝડપથી ફોન લઈ દરવાજો ખોલે છે. દરવાજા પર વિદ્યા હોય છે એ નિમિતાનાં હાથમાંથી ફોન લઈ ફરી ચર્જિંગમાં મૂકે છે. રાકેશ ઉંધમાં પાસા ફેરવતો હતો એટલે વિદ્યાએ એવું કર્યું હતું. વિદ્યાની આંખોમાં નિમિતાને પ્રશ્નાર્થ દેખાય છે જે પૂછી રહી છે કે તારે વાત થઈ કે નથી થઈ? નિમિતા એ રાત્રે વિદ્યાનાં ખોળામાં માથું મૂકી ખૂબ રડે છે. ત્રણ મહિના જેટલો સમય પસાર થયા પછી, એક રૂમમાં કેદ થયેલી બે