ત્રણ વિકલ્પ - 27

(55)
  • 3k
  • 3
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૭ અનુપને જોઈ માધવ ખુશીને મારે ઊછળી પડે છે. હરખભેર આનંદ અને ધૃવને ભેટે છે. અનેરા ઉત્સાહથી અનુપના પલંગ પાસે આવી બોલે છે: “ભાઈ હું આવી ગયો... ઉઠ જો તારો નાનકો આવી ગયો...” પણ અનુપ કોઈ રિસ્પોન્સ આપતો નથી. એની આંખો ખુલ્લી છે, આંખો પરથી એવું લાગે કે એ બધાને જોઈ રહ્યો છે. અનુપ એને તાકી રહે છે, ખભા પકડી. “ભાઈ બોલને... ભાઇ બોલને” માધવ બોલતો રહે છે, પણ અનુપ એક પૂતળાની જેમ પલંગ પર સૂતો રહે છે. માધવના ખભે હાથ મૂકી આનંદ કહે છે: “માધવ, અનુપ નહીં બોલે... એ