ત્રણ વિકલ્પ - 31

(59)
  • 4k
  • 3
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૧ અજય તાલી પાડતો બોલે છે: “હું અને આત્મહત્યા! ભાંગ પી ને આવી છું? હું શું કરવા કરું આત્મહત્યા? અને મેં તારું શું બગાડ્યું છે, કે તું મને કોઈ નુકસાન પહોચાડીશ?” નિયતિનો સ્કાફ ખેંચી આંખ મારી અજય બોલે છે: “તું બળાત્કારને આત્મહત્યા કહેતી હોય તો તારા પર કરી નાખું... માધવને શું કહેવું એ હું ફોડી લઇશ.” નિયતિ પોતાનો સ્કાફ અજયના હાથમાંથી પાછો લઈ બોલે છે: “તેં મારૂ જે બગાડ્યું છે એવું આ દુનિયામાં બીજા કોઈએ બગાડ્યું નથી...” અજય થોડું વિચારી બોલે છે: “મેં તારું શું બગાડ્યું? મને યાદ નથી...” નિયતિના ગાલ પર