Son and the sir pantagon. ages are unavailable - 25

  • 2.8k
  • 850

બરાબર બાર વાગીને એક મિનિટે એકઝિટ ડોર પરની રેડ લાઈટ ઑન થાય છે, જેમાં એક્ઝિટ એવું મોટા અક્ષરે લખ્યું હતું. એટલે તરત જ ક્વેશ્ચન આન્સર નું એક્સચેન્જ બંધ થાય છે. સન કશુંક બોલવા જાય છે પરંતુ તે તેના માઈક પર આંગળી નો થપેડો મારે છે અને તેને ખબર પડે છે કે મારૂ માઇક પણ ઓફ કરી દેવામાં આવયુ છે . બધા ઉભા થાય છે અને સન ને મળ્યા વગર પોતપોતાના કામે વળગે છે. વૉચમેન સીવાય ફ્રન્ટલાઈન ના વી વી આઈ પી સ પણ સન ને મળ્યા વગર જ પોતાની ચેમ્બરમાં પહોંચી જાય છે.અને વૉશમેન સન ની પાસે આવીને કહે છે