Son and the sir pantagon. ages are unavailable - 25 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 25

Son and the sir pantagon. ages are unavailable - 25

બરાબર બાર વાગીને એક મિનિટે એકઝિટ ડોર પરની રેડ લાઈટ ઑન થાય છે, જેમાં એક્ઝિટ એવું મોટા અક્ષરે લખ્યું હતું. એટલે તરત જ ક્વેશ્ચન આન્સર નું એક્સચેન્જ બંધ થાય છે. સન કશુંક બોલવા જાય છે પરંતુ તે તેના માઈક પર આંગળી નો થપેડો મારે છે અને તેને ખબર પડે છે કે મારૂ માઇક પણ ઓફ કરી દેવામાં આવયુ છે . બધા ઉભા થાય છે અને સન ને મળ્યા વગર પોતપોતાના કામે વળગે છે. વૉચમેન સીવાય ફ્રન્ટલાઈન ના વી વી આઈ પી સ પણ સન ને મળ્યા વગર જ પોતાની ચેમ્બરમાં પહોંચી જાય છે.અને વૉશમેન સન ની પાસે આવીને કહે છે એકસલન્ટ મી સન you gave બ્રિલિયન્ટ આન્સર. સન અને વૉશમેન ચાલતા ચાલતા એકઝિટ એન્ટ્રન્સ ની બહાર નીકળે છે અને વૉશમેન એક વ્યક્તિની ઓળખાણ કરાવતા કહે છે આ મિસ્ટર બેનરજી છે ,તમારા પર્સનલ સેક્રેટરી મી સન .
બેનરજી ગુડ મોર્નિંગ સાથે સનનો શેક હેન્ડ કરે છે અને કહે છે તમારા ચેમ્બર માં જ તમારી વેટ કરું છું સર .અને ત્યાંથી નીકળી જાય છે.
ચાલતા ચાલતા વોશમેન સન ને કહે છે હું બીજા બધા એક્ઝિક્યુટિવ જેવો egoist નથી મી સન . પણ હા કંપનીના લોન્ચિંગ અને પ્રમોશનના dates અને ડીસીપ્લિન માં હું કોઈ કોમ્પ્રોમાઇઝ પણ નથી જ કરતો.
સન પણ કેજ્યુઅલ કહે છે આઈ સી એવું હોવું જ જોઈએ.અને સન વૉશમેન થી પીછો છોડાવવા ના આશયથી જલ્દીથી ચાલવા લાગે છે કે જેથી કરીને તેની ચેમ્બર સુધી પહોંચી જાય. સન સમજી શકતો હતો કે એક એક્ઝિક્યુટિવે નહીં ચાહી ને પણ BA ની સામે egoist થઈ જ જવાનો.અને BA નહીં ચાહી ને પણ ક્યાંક તો સીઇઓની આજ્ઞાનું પાલન કરી જ લેવાનો. એટલે બંને ત્યાં સુધી આ બંને ચહેરા એકબીજાની સામું ઓછા આવે તે જ વધારે સારું કહેવાય. સન નિખાલસપણે એમ પણ માનતો હતો એ સીઈઓ એટલે સીઈઓ આફ્ટર ઓલ. સન ના ચેમ્બર સુધી પહોંચ્યા પછી વોશમેન સન ને કહે કે ઓકે મિસ્ટર સન હીયર યુ હેવ ટુ સ્ટોપ. સન કહે છે ઓકે વેલ એન્ડ થેંક્યુ વેરી મચ.અને વોચમેન ઔપચારિક સ્માઈલ આપીને ત્યાંથી નીકળી જાય છે. સન તેની ચેમ્બર માં જાય છે અને તેની રિવોલ્વ ચેર પર બેસે છે,અને તેની ચેમ્બરને ચારે બાજુ થી જુએ છે જેમાં ગ્રીન અને યલોનું ઇન્ટિરિયર આકર્ષક લાગતું હતું.એ તેની સામે ટેબલ પર પડેલા બ્રાઉચર(બ્રોશર) ની સામે જુએ છેજે બ્રાઉઝર ઉપર title sentence લખ્યું હતું કે તમારી જમીન નું માત્ર એક જ ટકા ડેઝર્ટ ઘટાડો અને ૩૦ ટકા તમારી global ઓવર વૉર્મિગ માંથી છુટકારો મેળવો. સન મહા આશ્ચર્ય સાથે બ્રાઉઝર હાથમાં લેશે અને બેચરજી ને પૂછે છે ,ઈઝ ઈટ ટ્રુ!
બેચરજી કહેશે એપ્સયુલ્યુટલી સર.
સન કહે છે તો તો માત્ર ચાર જ ટકા ડેઝર્ટ ને કવર કરી લઇએ તો પણ ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.
બેનરજી કહે છે હા સર બટ ડ્યુરીગ ડેઝર્ટ કવર અપ પ્રેઝન્ટ ફોરેસ્ટ પણ એઝ ઈટ ઈઝ રહેવા જોઈએ તો જ

અધરવાઇસ બધું જ સરખું થઈ જાય.
સન કહે છે યા યુ આર એપ્સુલ્યુટલી રાઈટ.
સન બ્રાઉચર ના પાના આગળ ફેરવે છે, જેમાં તેને પહેલા વિભાગમાં ડિવાઇન ડિજિટલ થી સમજાવવાનું વાંચવા મળ્યું.જેમાં વૃક્ષોનું માનવજાત માટે નું મહત્વ દેખાયું હતું પરંતુ આ બધા સેન્ટેન્સ ને થોડોક ડીવાઈન ઓપ આપવામાં આવ્યો હતો અને પાછળના પાનાંઓમાં પ્રેક્ટીકલ સ્ટેટમેન્ટ આપ્યું હતું . સન 🌲 ના મહત્વના પાનાઓ વાંચે છે અને દંગ રહી જાય છે.જેમાં વૃક્ષોની અસંખ્ય જાતની સકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ થયો હતો. પરંતુ સન ને એક વાક્ય બહુ જ ગમી જાય છે અને તે વાક્ય હતું કે જે માનવી એક વૃક્ષ કાપે કાપે છે તે તેના જ હાથે તેના એક પરમ મિત્રની હત્યા કરી નાખે છે. અને તે પરમ મિત્ર નું મૃત્યુ એટલે વેરી વેરી ઑબવીએસ કે પરમ શત્રુ નો જન્મ.

Rate & Review

Ami Shah

Ami Shah 1 year ago

Vijay

Vijay 1 year ago

Shefali

Shefali Matrubharti Verified 1 year ago

ashit mehta

ashit mehta 1 year ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago